પોરબંદર જિલ્લા યુવક કોંગે્રસના ઉપપ્રમુખ તરીકે યુવા અાગેવાનની નિમણુંકને અાવકાર

12 May 2018 01:10 PM
Porbandar
  • પોરબંદર જિલ્લા યુવક કોંગે્રસના ઉપપ્રમુખ  તરીકે યુવા અાગેવાનની નિમણુંકને અાવકાર

સામાજિક - રચનાત્મક પ્રવૃતિઅો સાથે સંકડાયેલા યુવા અાગેવાનની નિમણુંકથી કોંગે્રસમાં સંચાર

Advertisement

પોરબંદર તા. ૧ર છાયાં વિસ્તારની સામાજિક અને રચનાત્મક પ્રવૃતિઅો સાથે સંકળાયેલા અને સક્રિય યુવા અગ્રણી લાખા ભોજાભાઈ ખુંટીને કોંગે્રસ પક્ષની યુવા પાંખ પોરબંદર જિલ્લા યુવક કોગે્રસમાં ઉપપ્રમુખની જવાબદારી સોંપાતાં અા નિમણુંકને પોરબંદર કોંગે્રસ પરીવારે અાવકારીને લાખા ખુંટીને અભિનંદન પાઠવ્યાં છે. છાંયા નગરપાલિકાના પ્રમુખપદે વષોૅ સુધી જવાબદારી સંભાળનાર ભોજાભાઈ કાનાભાઈ ખંંુટીના સુપુત્ર અને સામાજિક તેમજ રચનાત્મક અને યુવાનોને લગતી પ્રવૃતિઅો સાથે બાળપણથી જ સંકળાયેલા અને સક્રિય રહેલા લાખા ભોજાભાઈ ખંુટીને ગુજરાત પ્રદેશ યુવક કોંગે્રસના પ્રમુખ ગુલાબસિંહ રાજપુતની મંજુરીથી પોરબંદર જિલ્લા યુવક કોંગે્રસના ઉપ્રપ્રમુખપદે નિમણુંક કરાતાં ગુજરાત પ્રદેશ કોંગે્રસ સમિતિના પુવૅ પ્રમુખ અજુૅનભાઈ મોઢવાડિયા, વરીષ્ઠ કોંગે્રસ અગ્રણી સામતભાઈ અોડેદરા, રામદેવભાઈ મોઢવાડિયા, પોરબંદર જિલ્લા કોંગે્રસના પ્રમુખ રણજીતભાઈ કુછડિયા, છાંયા શહેર કોંગે્રસ સમિતિના પુવૅ પ્રમુખ રામભાઈ અોડેદરા, પોરબંદર જિલ્લા યુવક કોંગે્રસ સમિતિના પ્રમુખ દેવશી મોઢવાડિયા, પોરબંદર વિધાનસભા યુવક કોંગે્રસ સમિતિના પ્રમુખ હેરી કોટીયા, અેન.અેસ.યુ.અાઈના પ્રમુખ કિશન રાઠોડ, કોંગે્રસ અગ્રણીઅો સવૅશ્રી નાથાભાઈ અોડેદરા, સુરેશભાઈ થાનકી, લાખણશી ગોરાણિયા સહિતના અગ્રણીઅો અને કાયૅકરોઅે નિમણુંકને અાવકારીને યુવક કોંગે્રસના સંગઠનને વધુ મજબુત બનાવે તેવી શુભકામના પાઠવી છે.


Advertisement