દિલ્હીમાં દેવીપૂજક સમાજની વિધાથીૅનીના શંકાસ્પદ મૃત્યુની તપાસ સીબીઅાઈને સોંપવા ઉગ્ર રજૂઅાત

12 May 2018 12:51 PM
Botad
  • દિલ્હીમાં દેવીપૂજક સમાજની વિધાથીૅનીના શંકાસ્પદ  મૃત્યુની તપાસ સીબીઅાઈને સોંપવા ઉગ્ર રજૂઅાત

બોટાદ વિરાટ દેવીપૂજક સંઘ દ્રારા કલેકટરને અાવેદન

Advertisement

બોટાદ તા. ૧ર બોટાદ દેવિપુકજ સમાજની દિકરી કુ.કેસર અેસ. કંુઢિયા (ઉ. ૧૪ અભ્યાસરુ૯ મુળ વતન સુજાનગઢ, જિ. સુરેન્દ્રનગર હાલ અેનરુ૧૮૬/૧૭રુટી.અેચ બે બ્લોક જહાગીર પુરી દિલ્હી) ના શંકાસ્પદ મૃત્યુનો કરૂણ કિસ્સો હાલ સમજમાં ખાસ્સો ચચાૅસ્પદ અને વિવાદાસ્પદ બન્યો છે. ગત તારીખ ર૭/૦૪ ના દિલ્લી સ્થિત સવોૅદય કન્યા વિધાલયના ત્રિજા માળેથી અા અાશાસ્પદ અને શ્રેષ્ઠ વિધાથીૅ કારકિદીૅ ધરાવતી બાળકીનું શંકાસ્પદ મૃત્યુ થયુ છે. ઉપરોકત શાળા સંચાલકોને અા કરુણ દુઘટૅના વિશે પુછતા પોતે ઘટના વિશે કશું જ નહી જાણતા હોવાનો ખુલાસો કરેલ છે. બાળકીની સહેલીને અા ઘટના વિશે પુછતા તે દિવસે સ્વ. કુ. કેસર શાળાના દાદર પર બેસી ખુબ રડતી હોવાનુ જણાવેલ છે. સહેલીઅ ે રડવાના કારણ વિશે પુછતા તે દિવસે સ્વ. કુ. કેસર શાળાના દાદર પર બેસી ખુબ રડતી હોવાનુ જણાવેલ છે. સહેલી અે રડવાના કારણ વિશે પુછતા બાળકી વધુ રડીને કહેવા લાગેલ કે તું અત્યારે અહિથી ચાલી જા ત્યારબાદ થોડિક ક્ષણોમાં શાળા સંકુલ માંથી બાળકીની લાશ મળી અાવી હતી. શાળાના અન્ય કમૅચારીઅોનાં જણાવ્યા મુજબ વગૅના પ્રથમ તાસ અને પ્રાથના સંમેલનમાં મૃતક બાળકી ગેર હાજર હોવાનું જણાવે છે.!! ત્યાર બાદ બાળકીને સારવાર હેતુ દિલ્લી સ્થિત મેકસહોસ્પિટલમાં સારવાર હેતુ અેડમિટ કરવામાં અાવી હતી. જયાં ફરજ પરનાં તબિબોઅે બાળકીને મૃત જાહેર કરી હતી!! શાળા પાસે તેજ દિવસના લાઈવ સી.સી.ટી.વી. ફુટેજ ન હોવાની બાબત ખુબ જ શંકાસ્પદ જણાય અાવે છે. હાલ બાળકીનાં ભોગ ગ્રસ્ત પિતા સુરેશભાઈ કુંઢિયા અેફ.અાઈ.અાર રજિસ્ટર હેતુ પોલિસ સ્ટેશનમાં જતા તપાસ બાદ કાયૅવાહી થશે અેવા ઉડાઉ અને વાહીયાત જવાબ અાપે છે. અા અંગે વિરાટ દેવીપૂજક સંઘે કલેકટરને અાવેદન અાપીને સીબીઅાઈ તપાસની માંગ કરેલ છે.


Advertisement