મુખ્યમંત્રી પોરબંદર-અમરેલી જિલ્લામાં : તળાવો ઉંડા ઉતારવાનું અભિયાન વેગમાં

12 May 2018 12:14 PM
Porbandar Gujarat
  • મુખ્યમંત્રી પોરબંદર-અમરેલી જિલ્લામાં : તળાવો ઉંડા ઉતારવાનું અભિયાન વેગમાં
  • મુખ્યમંત્રી પોરબંદર-અમરેલી જિલ્લામાં : તળાવો ઉંડા ઉતારવાનું અભિયાન વેગમાં
  • મુખ્યમંત્રી પોરબંદર-અમરેલી જિલ્લામાં : તળાવો ઉંડા ઉતારવાનું અભિયાન વેગમાં

સવારે બગવદરમાં જાહેર સભા સંબોધી મંદિરના દશૅન કયાૅ : વિવિધ કાયૅક્રમોમાં હાજરી : બપોરે લાઠીના જરખીયા અને દુધાળામાં જળસંચય કામગીરીનું નિરીક્ષણ

Advertisement

રાજકોટ, તા. ૧ર રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીઅે અાજે પોરબંદર જિલ્લામાં જળ સંચય અભિયાન અાગળ વધાયુૅ છે. બગવદરમાં સૂયૅ મંદિર ખાતેના તળાવને ઉંડુ ઉતારવાની કામગીરી સાથે તેમણે જાહેર સભા સંબોધી હતી. તે બાદ બપોરે અમરેલી જિલ્લાના કાયૅક્રમોમાં હાજરી અાપવા રવાના થયા હતા. બગવદરમાં રન્નાદે સૂયૅ મંદિર ખાતેના તળાવને ઉંડુ કરી શ્રમદાનના કાયૅક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અાજે સવારે પહોંચતા બગવદર પહોંચ્ય હતા. ત્યાં તળાવના ઉંડા ઉતારવાની કામગીરી, જાહેરસભાના કાયૅક્રમ બાદ સૂયૅ રન્નાદે મંદિરમાં દશૅન કયાૅ હતા. બપોરે ફરી પોરબંદર અેરપોટૅ પર અાવીને અમરેલી જવા રવાના થયા હતા. અા તકે મુખ્યમંત્રીઅે બગવદર ખાતેના સમારંભ સ્થળેથી રૂા.૮ર લાખના ખચેૅ નિમાૅણ થયેલ કડછ ગામના પ્રાથમિક અારોગ્ય કેન્દ્રનું લોકાપૅણ કયુૅ હતું. અા ઉપરાંત રૂા.૩ કરોડથી પણ વધારે ખચૅથી પોરબંદર પાલિકાના નવનિમાૅણ થનાર બિલ્ડીંગનું ખાતમુહૂતૅ મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ કયુૅ હતું. સમાજ શકિતને રચનાત્મક માગેૅવાળી રાજય સરકારે જળ અભિયાનને જન અભિયાન બનાવવા હાકલ કરી તેમાં પોરબંદર જિલ્લો ખરા અથૅમાં સુજલામરુસુફલામ બનવા થઈ રહયો છે. પોરબંદર જિલ્લા વહીવટી તંત્રની ટીમે જિલ્લાની ધામિૅક અને સામાજિક સંસ્થાઅો, મંડળો, સંઘ, તાલુકા ખરીદ વેચાણ સંઘ, ઉધોગો અગ્રણીઅો વતનપ્રેમીઅો સાથે પરામશૅ અને સરકારનો સંદેશો પહોંચાડી જળસંચય અભિયાનમાં અાગેવાની લે તે માટે પ્રેરીત કરતા પોરબંદર જિલ્લામાં લોકભાગીદારી સાથે ગામના તળાવો ઉંડા કરી જળસંગ્રહ ક્ષમતા વધારવાના કાયોૅ થઈ રહયા છે. પાણીઅે પ્રભુનો પ્રસાદ છે અને જિલ્લાને પાણીદાર બનાવવા, દરિયાના ખારા, પાણીને અાગળ વધતું અટકાવવા વરસાદી પાણીના સંગ્રહ માટે તળાવો, ચેકડેમો, વોકળાને ઉંડા ઉતારવા માટે જિલ્લાની ટીમે નકકર અાયોજન કયુૅ છે. જળ અભિયાનમાં લોકો જોડાય તો સાચા અથૅમાં સફળતા મળતી હોય છે. જિલ્લા અેન.જી.અો. સંસ્થાઅો, શૈક્ષણિક ટ્રસ્ટો જેવા કે પોરબંદર કો.અો.બેંક અને નાગરિક સહકારી બેંક, ખેતીવાડી ઉત્પન્ન બજાર સંઘ, તાલુકા ખરીદરુવેચાણ સંઘ, બી.અેલ.જોશી ટ્રસ્ટ સૌરાષ્ટ્ર સીમેન્ટ કાું. રાણાવાવ, સૌરાષ્ટ્ર કેમીકલ લી. અોરીઅન્ટ અેબ્રેસીવ્સ લક્ષ્મણભાઈ અોડેદરા, સંદિપતિ ટ્રસ્ટ, ડી.પી.મોઢા અેજયુકેશન ટ્રસ્ટ સહિતની સંસ્થાઅોઅે લોકભાગીદારી નોંધાવી છે. અા તકે રાજયના મુખ્યમંત્રીઅે સમારોહ સ્થળેથી રૂા.૮ર લાખના ખચેૅ નિમાૅણાધિન થયેલ પ્રાથમિક અારોગ્ય કેન્દ્રરુકડછનું પણ લોકાપૅણ તેમજ રૂા. ૩ કરોડથી પણ વધારે ખચૅથી પોરબંદર નગરપાલિકાના નવનિમિૅત થનાર બિલ્ડીંગનું ખાતમુહૂતૅ કયુૅ હતું. અમરેલી રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુજલામ સુફલામ જળ અભિયાન અંતગૅત અાજે અમરેલી જિલ્લાની મુલાકાતે છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખીયા ખાતે ઉપસ્થિત રહી તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનું ખાતમુહૂતૅ કરી શ્રમદાન કાયૅક્રમમાં સહભાગી થશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બપોરે લાઠીના દુધાળા ખાતે ચાલતા જળસંગ્રહના કામોની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સંવાદ કરશે. અા કાયૅક્રમમાં રાજયના મંત્રીમંડળના મંત્રીઅો તેમજ જિલ્લાના સાંસદ નારણભાઈ કાછડીયા ઉપરાંતના અધિકારી, પદાધિકારીઅો, મહાનુભાવો તેમજ ખેડૂતો ગ્રામજનો ઉપસ્થિત રહેશે.

આ અભિયાન બેસ્ટ છે... વાહ વિજયભાઈ વાહ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૨ાજય વ્યાપી જળસંચય અભિયાન શરૂ ક૨ાતા સગમ્ર ગુજ૨ાતી પ્રજાને હવે પાણીની સમસ્યા કાયમી દૂ૨ થઈ જશે તેવો ભ૨ોસો મળ્યાનું લોક પ્રતિભાવ પ૨થી જાણવા મળે છે.
પો૨બંદ૨ના વિ૨મભાઈ કા૨વદ૨ાએ આ યોજનાથી ખુબ ઉત્સાહિત થઈ જણાવે છે કે એક યોજના, પણ ફાયદા અનેક છે પ્રધાનમંત્રી ખેડુતોની આવક બમણી ક૨વા માંગે છે. ત્યા૨ે ગુજ૨ાત સમગ્ર દેશને ૨ાહ ચિંધશે. જળ સંચય અભિયાન તળાવ, ડેમ ઉંડા ક૨વાની કામગી૨ીથી માટી-કાપ ખેડૂતોને વિનામૂલ્યે મળશે, પાણીના તળ ઉંચા આવવાથી ખેડૂતો એક નહી ત્રણ-ત્રણ સિઝનના પાક લઈ શકશે તેમ વિ૨મભાઈ જણાવે છે. ગામડુ સમૃધ્ધ થશે તો શહે૨ સમૃધ્ધ થશે તેમ જણાવવા કહે છે કે દેશનો આર્થિક ઉધ્ધા૨ ક૨વા આપણે સૌ સાથે મળી મુખ્યમંત્રીએ શરૂ ક૨ેલી ઝુંબેશમાં લોક ભાગીદા૨ી જોડાઈએ.
જયા૨ે સ્વાતિબેન થાનકી જણાવે છે કે પાણીના સંચયથી ગામડાની મહિલાઓને પાણી ભ૨વા દૂ૨ દુ૨ સુધી જવું પડે અને ૨ન્નાદે મંદિ૨ પાસે જ સુંદ૨ નદી આવેલી હોઈ મુખ્યમંત્રી ા૨ા આ નદીને ઉંડા ક૨વાના અભિયાનથી બા૨ે માસ પાણી ભ૨ાયેલું ૨હેશે. પર્યટકોને આ કા૨ણે ફ૨વા આવવાની ખૂબ મજા આવશે અને સ્થળોનું પ્રવાસધામ ત૨ીકે વિકાસ થશે.
કિ૨ીટ મોઢવાડીયા જણાવે છે કે જળસંચય એટલે જળનો સંગ્રહ, જે પાણી દિ૨યામાં વહી જતું તે હવે તળાવોમાં સંગ્રહિત થશે. મીઠુ પાણી સંગ્રહ થતાં કુવાના તળ પાઠ ક્યા૨ેય લીધા નથી પ૨ંતુ હવે એ શક્ય બનશે તેમ આનંદ અને આભા૨ની લાગણી સાથે જણાવે છે.
વાહ વિજયભાઈ વાહ, આ અભિયાન બેસ્ટ છે. તેમ ઉદગા૨ સાથે ખીમાભાઈ જણાવે છે કે આ અભિયાનથી માત્ર ગામડામાં જ નહી પ૨ંતુ શહે૨ના લોકનોે પણ ખુબ ફાયદો થશે. ખાસ ક૨ીને પીવાના પાણીની સમસ્યા દૂ૨ થશે, જેનાથી શહે૨નો વિકાસ ઝડપથી થશે આમ વિકાસશીલ ગુજ૨ાતની ૨ફતા૨ જેટ ગતિએ આગળ વધશે.


Advertisement