સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધી સાથે જીન્હાની તસ્વીર મોજૂદ છે

12 May 2018 11:55 AM
Ahmedabad Gujarat
  • સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધી સાથે જીન્હાની તસ્વીર મોજૂદ છે

Advertisement

અલીગઢ મુસ્લીમ યુનિ.માં પાકીસ્તાનના સર્જક મોહમ્મદ અલી જીન્હાની તસ્વીરનો વિવાદ છે અને આ તસ્વીર દૂર કરવાની માંગ છે તો ખુદ મહાત્મા ગાંધીએ સ્થાપેલી અમદાવાદના સાબરમતી આશ્રમમાં પણ મહાત્મા ગાંધી અને મોહમ્મદ અલી જીન્હાની તસ્વીર મોજૂદ છે. ટવીટર પર સંજય બ્રાગ્તા (પત્રકાર) એ આ તસ્વીર અપલોડ કરતા જણાવ્યું કે આ તસ્વીર 9થી26 સપ્ટે. 1944 વચ્ચે લેવાઈ હતી જેમાં લખાયું છે કે સપ્ટે. 1944 મોહમ્મદ અલી જીન્હાની સાથે મુંબઈ આશ્રમમાં મુલાકાતીઓ આ તસ્વીર અને તેની સાથે જોડાયેલ છે. ઈતિહાસ પણ છે અને કોઈ પ્રશ્ર્ન ઉઠાવતું નથી કે આ તસ્વીર અહી કેમ...


Advertisement