બોટાદની યુવતીને લગ્નની લાલચ અાપી છેતરતો પરણીત યુવક

10 May 2018 02:44 PM
Botad Crime
  • બોટાદની યુવતીને લગ્નની લાલચ અાપી છેતરતો પરણીત યુવક

યુવતીને સલામત પરિવારને સોંપતી ૧૮૧ની ટીમ

Advertisement

રાજકોટ તા.૧૦ અેક અજાણી છોકરી અહી અાવીને બેઠેલી છે અને રડે છે. ભકિતનગર પોલીસમા અેક મહિલાઅે ૧૮૧મા ફોન દ્વારા તા.૮ના રોજ જાણ કરવામંા અાવી હતા. તે મહિલા યુવતીનું ભકિતનગર પોલીસ સ્ટેશન લઈ જતા કાઉન્સેલીંગ દરમ્યાન જણાવ્યુુ કે તે અેક અજાણા પુરૂષના પ્રેમમા હોય અને તેના પર અાંધળો વિશ્ર્વાસ મુકી ઘરેથી વગર નીકળી ગયેલ છે. બોટાદ જીલ્લાના પીપરડી ગામની રહેવાસી ર૦ વષીૅય સોનમ (નામ બદાયેલ છે) ને અેક અભ્યાણ ભાઈનો રોંગ નંબર પર વાત કરતા પ્રેમ પાંગયોૅ હતો. ભાઈઅે લગ્ન કરવાનો દાવો કરતા સોનમ તેના પર અાંધળો વિશ્ર્વાસ મુકી કોઈને કહયા વગર ઘરેથી નીકળી ગયેલ હતી. પરંતુ રાજકોટ અાવતા તે અજાણ્યા ભાઈને ફોન કરતા 'હું તને અોળખતો જ નથી તારે ને મારે કંઈ સંબંધ નથી ફફકત ફોનમાં જ તારી સાથે વાત કરતો હતો અને હંુ પરણીત છુ હંુ તને નો સાચવુ કહયું હતંુ. સોનમ ભકિતનગર સકૅલ પાસે અેક મહિલાને મળી અાવતા તે મહિલા સોનમને ભકિતનગર સ્ટેશન લઈ ગયા હતા. જયા કાઉન્સેલર કાજલબેન કોલડીયા અને હિરલબેન ભટ્ટ તેનું કાઉન્સેલીંગ કરતા સમગ્ર માહિતી જણાવી હતી. ઘટનાની જાણ થતા કાઉન્સેેલર કાજલબેન કોલડીયાઅે સોનમને સમજાવી હતી અને તેના માતારુપીતાના ફોન નંબર મેળવી સોનમની જાણકારી અાપી હતી. ત્યારબાદ સોનમના માતારુપિતાને ભકિતનગર પોલીસ સ્ટેશને બોલાવી સોનમને તેના માતારુપિતાને સોંપી પરિવાર સાથે ૧૮૧ની ટીમે સુખદ મિલન કરાવ્યંુ હતું.


Advertisement