સાવધાન.. વોટસએપના સ્પામ મેસેજથી એપ ફ્રીઝ થઈ રહી છે

05 May 2018 12:13 PM
India Technology
  • સાવધાન.. વોટસએપના સ્પામ મેસેજથી એપ ફ્રીઝ થઈ રહી છે

Advertisement

નવીદિલ્હી તા.5
તમારા લાંબા અને સ્પૈમી મેનેજ મળવાથી તુરંત મેસેજીંગ એપ ફીઝો જતા હોય છે અથવા કામ કરવાનું બંધ કરી દે છે? પરંતુ આપણે કયારેક જ એવું કયારે જ વિચારીયુ હશે કે હજી પણ કોઈ મેસેજ એપના ફીઝ કરી શકે છે. વોટઅપ ધારકો ફરીયાદ કરી રહ્યા છે કે તુરંત મેસેજીંગ એપ પર એક મેસેજ ફોરવર્ડ કરાય છે જેના પર કિલક કરવાથી એપ ફિઝ થવાની સાથે કામ કરતું બંધ થઈ જાય છે.
વોટસઅપ પર ફોરવર્ડ થતા મેસેજમાં લાવેલુ હોય છે કે હું તમારા વોટસ અપને થોડીવાર માટે હેંગ કરી શકુ છું ખાલી મેસેજનો નીચે ટચ કરો! અને મેનેજની નીચે લખેલુ હોય છે કે ડોન્ડ ટચ હિયર’ નજીકથી જોઈએ તો આપણને એક છપાયેલું એક અક્ષર દેખાય છે જે એક કરતા સ્પેસ જેવું લાગતું હોય છે.
પરંતુ હકીકતે આ તે કારણ છે જેનાથી વોટસઅપ રિસ્પોન્સ કરવાનું બંધ કરી દે છે. ફોરવર્ડ થતા મેસેજથી કોઈ જોખમ નથી થતું અને આવું વાકે કે કોઈએ મસ્તીમાં કોઈએ આ કામ કર્યુ છે. પરંતુ નિશ્ર્ચિત રીતે વોટસએપ યુઝર માટે આ અસુવિધાજનક છે. અમે એન્ફોઈડ અને આઈઓએસ પર આ વિગતે ફરીથી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ એવું લાગે કે આ એન્ડ્રોયડ એસીફીક જ છે. આઈઓએસ વોટસ અપ મેસેજર પર ફોરવર્ડ કરાતા આ મેસેજને કોઈ અસર પડયું નથી. આ રીતે વોટસએપ વેબ પણ આ વાતથી પ્રભાવિત નથી થયું. થોડા સમય પહેલા જ એપલ આઈઓએસમાં એક બગ આપ્યું છે. જેનાતી મેસેજમાં એક ખાસ તેલગુ અક્ષર, ટાઈપ કરવા પર વોટસઅપ ફેસબુક મેસેંજર સાથે બીજા મેસેજીંગ એપ ફ્રીઝ થઈ રહ્યા હતા. આ બગએ આઈફોન આઈપેડ, અને મેંક ડિઝાઈસેસનો પ્રભાવિત કર્યુ છે. થોડા સમય પહેલા જ એફ 8 ડેવલેપર કોન્ફરન્સમાં ફેસબુકના માલીકના હંક વાળા વોટસએપએ એલાન કર્યુ છે કે એપમાં સ્ટેટસ ફીચરના અંદાજે 450 મિલિયન રોજ એકટિવ યુઝર છે માર્ક જકરબર્ગએ ઈન્સ્ટેડ મેસેજીંગ એપમાં ગ્રુપ વિડિયો વોડસ કોલીંગ સુવિધાના સીવાય સ્ટિકર્સ માટે સપોર્ટ કરવાનું એલાન કર્યુ હતું.


Advertisement