મોરબી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈએ શ્રીમદ રાજચંદ્રજીના જન્મસ્થળની મુલાકાત લીધી

16 April 2018 04:12 PM
Morbi
  • મોરબી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈએ શ્રીમદ રાજચંદ્રજીના જન્મસ્થળની મુલાકાત લીધી

Advertisement

મોરબી જીલ્લાના માળિયા તાલુકામાં આવેલા વવાણીયા ગામે ગાંધીજીના આઘ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રજીનું જન્મ સ્થળ આવેલ છે જેની દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદીએ મુલાકાત લીધી હતી. અને ખાસ કરીને વવાણીયા ગામે બે કલાક જેટલો સમય રહ્યા હતા તે દરમ્યાન તેમણે શ્રીમદ રાજચંદ્રજીના જીવન વૃતાંતનું પ્રદર્શન પણ જોયું હતું તેમજ માહિતી પણ મેળવી હતી આ તકે શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટના હોદેદારો દિલુભા જાડેજા, ભરતભાઈ, જિલ્લા ભાજપ મહામંત્રી હિરેનભાઈ પારેખ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર: જીજ્ઞેશ ભટ્ટ)


Advertisement