બોટાદમાં કોંગ્રેસ દ્વારા સંસદની કાયૅવાહી રોકવાના અનુસંધાને ભાજપ દ્વારા ધરણા યોજાયા

16 April 2018 03:20 PM
Botad
  • બોટાદમાં કોંગ્રેસ દ્વારા સંસદની કાયૅવાહી રોકવાના અનુસંધાને ભાજપ દ્વારા ધરણા યોજાયા
  • બોટાદમાં કોંગ્રેસ દ્વારા સંસદની કાયૅવાહી રોકવાના અનુસંધાને ભાજપ દ્વારા ધરણા યોજાયા

Advertisement

કોંગ્રેસ પક્ષ દ્વારા સંસદની કાયૅવાહી વારંવાર રોકવાને કારણે સમગ્ર ભારતભરમાં ભાજપ દ્વારા ધરણાનો કાયૅક્રમ યોજવામાં અાવ્યો છે જેને લઈ અાજરોજ બોટાદમાં પાળીયાદ રોડ પાસે તાલુકા સેવાસદનની સામે ભાજપા દ્વારા સવારના ૯ થી સાંજના પાંચ વાગ્યા સુધી ધરણાનો કાયૅક્રમ યોજવામા અાવેલ જેમા રાજયના કેબીનેટ અને ઉજાૅ મંત્રી સૌરભભાઈ પટેલ કિસાન મોરચાના પ્રમુખ બાબુભાઈ જેબલીયા બોટાદ જિલ્લા પ્રમુખ સુરેશભાઈ ગોધાણી પુવૅ ધારાસભ્ય ટીડી માણ્યા તથા જિલ્લા અને શહેરના અાગેવાનો તેમજ કાયૅકરો બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહયા હતા.


Advertisement