કરીઅરની શરૂઆતમાં 20 ટકા ડોકટરો ડિપ્રેશન અનુભવતા હોય છે

16 April 2018 02:57 PM
India
  • કરીઅરની શરૂઆતમાં 20 ટકા ડોકટરો ડિપ્રેશન અનુભવતા હોય છે

Advertisement

મેલેશિયા : ડિપ્રેશન આજના યંગ વર્લ્ડને પજવતી સોૈથી મોટી સમસ્યા છે. જયા2ે આપણે ડિપ્રેશનનો શિકા2 બનીએ છીએ ત્યા2ે ડોકટ2ોનું શ2ણ શોધીએ છીએ, પ2ંતુ તમને ખબ2 છે કે યંગ ડોકટ2ને પણ ડિપ્રેશનની તકલીફ હોય છે. જ2ાક વિચા2તા ક2ી દે એવું આ સંશોધન મલેશિયાની એક યુનિવર્સિટીના નિષ્ણાંતોએ કાઢયું છે. તેમના કહેવા મુજબ યંગ ડોકટ2માં ડિપ્રેશનની સંભાવના સોૈથી વધુ હોય છે. સંશોધકોએ લગભગ 17,000 મેડિકલ પ્રેકિટશનર્સના ડેટા જોઈને ઉપ2ોક્ત તા2ણ કાઢયું છે. ડોકટ2ોએ જયા2ે તેમની ક2ીઅ2ની શરૂઆત ક2ી 2હ્યા હોય ત્યા2ે ડિપ્રેશનમાં હોય એવી શક્યતાઓ ખુબ જ વધા2ે હોય છે. અન્ય કોઈ પણ ફીલ્ડ ક2તા લાંબા સમય સુધી ભણવાનું ચાલતું હોવાથી તેઓ પોતાના ફ્રેન્ડસર્કલથી પાછળ 2હી ગયાનું ફીલ ક2ે છે. પ્રેકિટસની શરૂઆતમાં પ્રેકિટકલ ટ્રેઈનિંગની અડચણો તેમજ પેશન્ટ સાથે કઈ 2ીતે ડીલ ક2વું એ શીખવાની ગડમથલ ચાલી 2હી હોય ત્યા2ે સોૈથી વધુ સ્ટ્રેસફુલ સ્થિતિમાં હોય છે. ક2ીઅ2ની શરૂઆતમાં દ2 ચા2માંથી એક ડોકટ2 વધતે ઓછે અંશે ડિપ્રેસ્ડ હોય છે.


Advertisement