વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના પ૩માં દાઈ (સવોૅચ્ચ ધમૅગુરૂ) ડો. અબુજાફરૂસ્સાદીક અાલીકદર મુફદલ સેફુદીન (ત.ઉ.શ.)ની રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીઅે શુભેચ્છા મુલાકાત કરી હતી. અા તકે મુખ્યમંત્રીની સુરત ખાતેની અા મુલાકાતમાં અભૂતપુવૅ સન્માન નામદાર ડો. સેૈયદના સાહેબઅે કરેલ હતું. અને વિચારોનું અાદાન પ્રદાન કરેલ હતંુ.