બોટાદ જીલ્લાની ઘરફોડ ચોરી તથા બાઈક ચોરીના ગુન્હાઅોનો ભેદ ઉકેલી રૂા. ૪ લાખથી વધુનો મુદામાલ કબ્જે કરતી ક્રાઈમ બ્રાંચ

13 April 2018 03:42 PM
Botad
  • બોટાદ જીલ્લાની ઘરફોડ ચોરી તથા બાઈક ચોરીના ગુન્હાઅોનો ભેદ ઉકેલી રૂા. ૪ લાખથી વધુનો મુદામાલ કબ્જે કરતી ક્રાઈમ બ્રાંચ
  • બોટાદ જીલ્લાની ઘરફોડ ચોરી તથા બાઈક ચોરીના ગુન્હાઅોનો ભેદ ઉકેલી રૂા. ૪ લાખથી વધુનો મુદામાલ કબ્જે કરતી ક્રાઈમ બ્રાંચ

Advertisement

બોટાદ તા.૧૩ બોટાદ શહેરમાં તથા જીલ્લામાં મિલ્કત સંબંધી બનાવ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા માટે પોલીસઅધિક્ષક સજનસિંહ પરમાર નાઅોને મળેલ કડક સુચના મુજબ અેલ.સી.બી. ના સ્ટાફે પો.ઈન્સ.અેચ.અાર.ગોૈસ્વામી તથા પો.સબ. ઈન્સ.વિ.ડી.ધોરડાના માગૅદશૅન હેઠળ અેલ.સી.બી. સ્ટાફના અે.અેસ.અાઈ. યુ.અે.ચાવડા,અે.અેસ.અાઈ. ડી.અેમ.ત્રિવેદી, હે.કો. ભગવાનભાઈ, હે.કો. પ્રવિણસિંહ, હે.કો. બળભદ્રસીંહ,હે.કો.જયરાજભાઈ, પો.કો. મયુરસિંહ, પો.કો. ક્રિપાલસિંહ , પો.કો. અશોકભાઈ, પો.કો.પુરવરભાઈ,પો.કો.જયેશભાઈ, ડ્રા.હે.કો.પ્રદીપદાન, ડ્રા.હે.કો. કનકસિંહ, પો.કો.સુખદેવસિંહનાઅો બોટાદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હે.કો.પ્રવિણસિંહ તથા પો.કો. ક્રિપાલસિંહનાઅોને સંયુકત રીતે બાતમી હકીકત મળેલ કે, સાયલા તાલુકાના કસવાળી ગામના ત્રણ ઈસમો બે અલગ અલગ મો.સા. લઈને ચોરીના દાગીનાઅો ઢાકણીયા રોડ તરફથી બોટાદમાં વેચવા અાવનાર છે, જેથી બોટાદ ઢાંકણીયા રોડ ઉપર વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મુજબ બે અલગ અલગ મો.સા. ઉપર ત્રણ ઈસમો અાવતા જેના નામ ઠામ પુછતા (૧) સોમાભાઈ રાજાભાઈ ચાવડા (કોળી) ઉ.વ.રર રહે.કસવાળી તા. સાયલા જી.સુરેન્દ્ર નગર તથા (ર) વિનોદ ઉફેૅ દેવરાજ ઉફેૅ દેવાયત (/: ખેંગારભાઈ સગરામભાઈ મણદુરીયા (દેવી પુજક) ઉ.વ.ર૮ રહે. કસવાળી તા.સાયલા જી.સુરેન્દ્રનગર તથા (૩) પ્રભાતભાઈ ઉફેૅ કાળુ (/: ખેંગારભાઈ સગરામભાઈ મણદુરીયા (દેવી પુજક) ઉ.વ. ર૧ રહે. કસવાળી તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળાઅો મળી અાવતા અેલ.સી.બી. કચેરી ખાતે લાવી મજકુર ત્રણેય ઈસમોને અાગવી ઢબે પુછપરછ કરતા મજકુર ઈસમોઅે કુલ રુ૧૩ ઘરફોડ ચોરી તથા મોટરસાયકલ ચોરીરુ૦૪ તથા નાસતા ફરતા હોવાની કબુલાત કરેલ. ઉપરોકત ત્રણેય ઈસમો પાસેથી (૧) મોટરસાયકલ નંગરુ૦ર કિ.રૂ. પપ,૦૦૦/રુ તથા (ર) સોનાના ઘરેણા ૧૮પ ગ્રામ અને ર૦ મીલી ગ્રામ જેની કી.રૂ.૩,૯૧,૧૭ર/રુ તથા (૩)ચાંદીના ઘરેણા ર૩પ૪ ગ્રામ અને ૯૦૦ મીલી ગ્રામ જેની કી.રૂ. ૪ર,પ૦૬/રુ તથા (૪) હીરા ૦૩ કેરેટ અને ૩૧ સેન્ટ જેની કી.રૂ. ૧,ર૦૦ મળી કુલ કી.રૂ. ૪,૮૯,૮૭૮/રુ નો મુદામાલ કબ્જે કરેલ છે. સોમાભાઈ રાજાભાઈ ચાવડા (કોળી) રહે. કસવાળી તા.સાયલા જી.સુરેન્દ્રનગર તથા (ર) વિનોદ ઉફેૅ દેવરાજ ઉફેૅ દેવાયત (/: ખેંગારભાઈ સગરામભાઈ મણદુરીયા (દેવી પુજક) ઉ.વ.ર૮ રહે. કસવાળી તા.સાયલા જી.સુરેન્દ્રનગર તથા (૩) પ્રભાતભાઈ ઉફેૅ કાળુ (/: ખેંગારભાઈ સગરામભાઈ મણદુરીયા (દેવી પુજક) ઉ.વ. ર૧ રહે. કસવાળી તા.સાયલા જી.સુરેન્દ્રનગર તથા તેના સાગરીતો વનાભાઈ જાદવભાઈ રંગપરા તથા કાળુભાઈ સુરાભાઈઅે દેવી પુજક ગંેગ બનાવી બોટાદ જીલ્લામાં તથા સુરેન્દ્ર નગર જીલ્લામાં તથા રાજકોટ જીલ્લામાં ઘરફોડ ચોરી કરેલ હોવાનું ફલીત ગયેલ છે. તથા મહેસાણા તથા પાટણ જીલ્લામાં પણ ચોરી કરી સક્રીય રહેતા હોય અને તે જીલ્લામાં અાજદીન સુધી નાસતા ફરતા હોય જે ત્રણેય ઈસમોને તા.૧૧ ના કુલ કી.રૂ. ૪,૮૯,૮૭૮/રુ નો મુદામાલ સાથે પકડી પાડી અાંતર જીલ્લાની ધરફોડ ચોરી / મો.સા. ચોરીઅોનો ભેદ ઉકેલી સરાહનીય કામગીરી કરેલ છે.


Advertisement