ગાંધીધામના વધુ અેક હત્યા કેસમાં અારોપીને અાજીવન કેદ ફટકારાઈ

13 April 2018 03:36 PM
kutch

અંજારમાંથી વિકલાંગનંુ અપહરણ કરી મોબાઈલ, કાર, રોકડની લંુટ

Advertisement

ગાંધીધામ તા.૧૩ શહેરના રેલવે મથક નજીક મેલડી માતાના મંદિરની બાજુમાં બે વષૅ અગાઉ નજીવી બાબતે અેક યુવાનની થયેલી હત્યાના અારોપીને તકસીરવાન ઠેરવી કોટૅે અાજીવન કેદની સજા અને રૂા. ૧પ,૦૦૦નો દંડ ફટકાયાૅે હતો. રેલવે મથક નજીક મેલડી માતાના મંદિર પાસે રહેતા રાકેશ મંગા દેવીપુજક નામના યુવાનનંુ બે વષૅ પહેલા ઢીમ ઢાળી દેવામા અાવ્યંુ હતંુ. રેલવે મથક નજીક જ રહેતા મંજુબેનના દિયર અને અા બનાવના અારોપી અેવા સુરેશ જેવત દેવીપુજક વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતા હતભાગી અેવો રાકેશ બંનેને છોડાવવા વચ્ચે પડયો હતો. અા વાતનંુ મનદુ:ખ રાખી અારોપી સુરેશે રાકેશ ઉપર ધોકા વડે હુમલો કયાૅે હતો. તેના મોઢા ઉપર ચારરુપાંચ ઘા ફટકારતા તેનંુ મોત થયંુ હતંુ. અા કેસમાં સરકાર તરફે ૧પ સાહેદો તપાસવામાં અાવ્યા હતા. તથા ર૦ દસ્તાવેજી પુરાવઅો રજુ કરવામા અાવ્યા હતા. અા અાધારરુપુરાવા તથા સુપ્રીમ કોટૅના ચુકાદાઅોને ઘ્યાને લઈને ન્યાયાધીશ વિરાટ અે બુદ્વાઅે અા અારોપી સુરેશ દેવીપુજકને તકસીરવાન ઠેરવ્યો હતો અને તેને અાજીવન કેદ તથા રૂા. ૧પ,૦૦૦નો દંડ ફટકાયાૅે હતો. લંુટ અંજારના ધમધમતા અેવા સવાસર નાકા વિસ્તારમાંથી અેક શખ્સો દિવ્યાંગ યુવાનનંુ અપહરણ કરી તેને જંગલમાં લઈ જઈ તેની પાસેથી રૂા. ૭પ,૦૦૦ની લંુટ ચલાવી હતી. વિજયનગર બાજુ રહેતા દિવ્યાંગ અેવા મહેન્દ્રસિંહ ભુપાલસિંહ પરમાર સવાસર નાકા વિસ્તારમા ચાની હોટલ ચલાવે છે. ગત તા.૯/૪ના સાંજે અા યુવાન પોતાની દુકાને હતો ત્યારે ત્યાં વિજય ઉફૅે અનારકલી સોરઠીયા નામનો શખ્સ અાવ્યો હતો. અા શખ્સે દિવ્યાંગને પોતાની સાથે અાવવા કહેતા ચાની લારીના ધારકેના પાડી દીધી હતી. પછી અા શખ્સ કારની ચાવી છીનવીલઈ અા દિવ્યાંગને જબરદસ્તી કારમાં બેસાડી તેનંુ અપહરણ કરી ગયો હતો. બાદમાં તેને જંગલ વિસ્તારમાં લઈ જઈ તેને માર મારી તેની પાસેથી બે મોબાઈલ, રોકડ રૂા. પ૦૦૦ તથા કાર અેમ કુલ રૂા.૭પ,૦૦૦ની મતાની લૂંટ કરી નાસી ગયો હતો. પોલીસે અનારકલીની ધરપકડ કરી હતી.


Advertisement