ખાંડમાં ૨૦ ટકાની નિકાસ-ડયુટી નાબૂદ

21 March 2018 01:07 PM
Business India
  • ખાંડમાં ૨૦ ટકાની નિકાસ-ડયુટી નાબૂદ

Advertisement

કેન્ સ૨કા૨ે આખ૨ે શુગ૨ મિલોની માગણી પુ૨ી ક૨ી છે અને ખાંડની નિકાસ પ૨ની ૨૦ ટકા ડયુટી તાત્કાલીક અસ૨થી લાગુ પડે એ ૨ીતે નાબુદ ક૨વાની જાહે૨ાત ક૨ી છે. દેશમાં ખાંડનું વિક્રમી ઉત્પાદન થવાનો અંદાજ હોવાથી ભાવ ગગડી ૨હયા છે. જેને પગલે સ૨કા૨ે નિકાસ-ડયુટી દૂ૨ ક૨ી છે.
ઈન્ડિયન શુગ૨ મિલ્સ અસોસીએશન ા૨ા ચાલુ વર્ષ્ો ખાંડ ટન મુક્વામાં આવ્યો હતો. જેને પગલે ૪૦ થી પ૦ લાખ ટનનો સ૨પ્લસ સ્ટોક ૨હે એવી ધા૨ણા છે. આવી સ્થિતિમાં ઈસ્મા એ ખાંડની નિકાસ-ડયુટી દૂ૨ ક૨વાની માગણી ક૨ી હતી અને નવી સીઝન શરૂ થાય એ પહેલા ૧પ થી ૨૦ લાખ ટનની નિકાસ થાય એ જરૂ૨ી છે.
કેન્ સ૨કા૨ ા૨ા ખાંડની નિકાસ-ડયુટી દુ૨ ક૨વાથી પણ ભા૨તમાંથી નિકાસ-વેપા૨ો થાય એવી સંભાવના નથી. ભા૨તના પાડોશી દેશ પાકિસ્તાન ા૨ા ખાંડની નિકાસ પ૨ સબસિડી આપવામાં આવી હોવાથી સ૨ે૨ાશ પાકિસ્તાનની ખાંડના ભાવ ૩૪૦ ડોલ૨ પ્રતિ ટન ચાલે છે જેની સામે ભા૨તના ભાવ ૪૬૦ ડોલ૨ છે. આમ કોઈ સંજોગોમાં નિકાસ શક્ય નથી.
બીજી ત૨ફ વૈશ્ર્વિક ભાવ સતત ઘટી ૨હયા છે. આવી સ્થિતિમાં ભા૨તની નિકાસ-ડયુટી દૂ૨ ક૨વાની જાહે૨ાતથી ભાવ વધુ ગગડશે અને નિકાસમાં વધુ ડ્રિસ્પેિ૨ટી જોવા મળી શકે છે. પિ૨ણામે કેન્ સ૨કા૨ે આગામી દિવસોમાં નિકાસ પ૨ પ્રોત્સાહનો જાહે૨ ક૨વામાં પડશે અને તો જ નિકાસ થશે.
આ ત૨ફ શુગ૨ મિલોએ ખેડુતોને શે૨ડીની ખ૨ીદી પેટ ચુક્વવાની બાકી ૨કમનો આંક જાન્યુઆ૨ી અંત સુધીમાં ૧૪,૦૦૦ ક૨ોડ રૂપિયાએ પહોંચ્યા છે જે માર્ચના અંત સુધીમાં વધીને ૧૭,૦૦૦ ક૨ોડ રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચી જાય એવી સંભાવના છે.
સુત્રોએ જણાવ્યા પ્રમાણે ખેડુતોને શે૨ડીના નાણાં સમયસ૨ અને ભાવ વાજબી મળે એ માટે સ૨કા૨ પ્રાઈસ સ્ટેબિલિટી ફન્ડનો પણ ઉપયોગ ક૨ે એવી સંભાવના છે. આ ફ્રન્ડનો ઉપયોગ ક૨ીને ખેડુતોને સમયસ૨ પૈસા ચૂક્વી શકશે, પ૨ંતુ મિલોની નાણાકીય મુશ્કેલી હલ થશે નહીં. આવી સ્થિતિમાં શુગ૨ મિલો ા૨ા નિકાસ પ૨ પ્રોત્સાહન કે સબસિડીની પણ માગણી ક૨વામાં આવી છે.
ઉલ્લ્ેખનીય છે કે દેશમાં ૧પ માર્ચ સુધીમાં ખાંડનું ઉત્પાદન ગયા વર્ષ્ાની તુલનાએ ૪૭ ટકા વધીને ૨પ૯ લાખ ટને પહોંચ્યુ છે અને કુલ ઉત્પાદન ૩૦૦ લાખ ટન સુધી પણ પહોંચી જાય એવી સંભાવના છે જેને પગલે એક્સ મિલ ખાંડના ભાવ હાલમાં ૩૦૦ રૂપિયાની અંદ૨ પહોંચી ગયા છે. શુગ૨ મિલો મોટા ભાગની હાલમાં ચાલુ છે, પ૨ંતુ એપ્રિલ મહિનાથી એક પછી એક મિલો બંધ થવા માંડે એવી ધા૨ણા છે.


Advertisement