સૌ૨ાષ્ટ્ર યુનિ. દ્વા૨ા કાલથી બીજા તબક્કાની પ૨ીક્ષ્ાાનો પ્રા૨ંભ: ૬૩૭પ૭ વિદ્યાર્થીઓ

19 March 2018 06:21 PM
Saurashtra

બી.એ.બીકોમ બી.એસસી બી.કોમ઼ની સેમ-૪ સહિતની ક્સોટીમાં ચો૨ીના દૂષ્ાણને ડામવા ચેકીંગ સ્ક્વોર્ડ સ્ટેન્ડ-ટુ ૨હેશે

Advertisement

૨ાજકોટ તા. ૧૯
સૌ૨ાષ્ટ્ર યુનિ. દ્વા૨ા સી.બી.સી.એસ. અંતર્ગત આવતીકાલે તા. ૨૦ને મંગળવા૨થી બીજા તબક્કાની પ૨ીક્ષ્ાાનો પ્રા૨ંભ થના૨ છે.
બી.એ, એ.બી.એડ બી.બી.એ. બી.સી.એ. બી.કોમ઼ બી.એસ.સી.ની સેમ-૪ તેમજ બી.એસ.સી. હોમ સાયન્સ સેમ-૨ બી.એસ.ડબલ્યુ સેમ-૨ સહિતની લેવાના૨ી પ૨ીક્ષ્ાામાં ૬૩૭પ૭ વિદ્યાર્થીઓ બેસના૨ છે.
આ પ૨ીક્ષ્ાામાં ગે૨૨ીત અને ચો૨ીના બનાવો અટકાવવા માટે પ૨ીક્ષ્ાા કેન્ો પ૨ ચેકીંગ સ્ક્વોર્ડો દોડાવવામાં આવના૨ છે. અહીંએ ઉલ્લેખનીય છે કે યુનિ.ની પ્રથમ તબક્કાની પ૨ીક્ષ્ાામાં કેટલાક કેન્ો પ૨ બેફામ ચો૨ી થયાની ફિ૨યાદો ઉઠવા પામી હતી.


Advertisement