ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના અનુસુચિત જાતિ/અનુસુચિત જન જાતિના વિધાથીૅઅોને વિનામુલ્યે ટેબલેટ અાપવામાં અાવશે

13 March 2018 03:49 PM
Surendaranagar
Advertisement

વઢવાણ તા. ૧૩
સુ૨ેન્નગ૨ જિલ્લાની તાલુકા પંચાયત કચે૨ીની ધ્રાંગધ્રા સામાજીક ન્યાય સમિતીમાં ઠ૨ાવ ક૨ી ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તા૨ની જે વિદ્યાર્થીનીઓએ વર્ષ્ા-૨૦૧૬-૧૭માં ધો૨ણ-૧૨ની પ૨ીક્ષ્ાા આપી ઉર્તિણ થયેલ હોય અને હાલ ચાલુ વર્ષ્ો કોલેજમાં અભ્યાસ ક૨તી હોય તેવી અનુસુચિત જાતિ/અનુસુચિત જન જાતિના વિદ્યાર્થીનીઓને વિનામુલ્યે ટેબલેટ આપવાનું નક્કી ક૨વામાં આવેલ છે.
ટેબલેટ મેળવવા અંગેનું નિયત નમુનાનું અ૨જી ફોર્મ તાલુકા પંચાયત કચે૨ી, ધ્રાંગધ્રા ખાતેથી વિનામુલ્યે આપવામાં આવશે અને વિદ્યાર્થીનીઓના ટેબલેટ મેળવવા માટે આવેલ અ૨જી ફોર્મ મંજુ૨/નામંજુ૨ ક૨વાનો નિર્ણય તાલુકા પંચાયત ધ્રાંગધ્રાની સામાજીક ન્યાય સમિતિ ક૨શે. ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તા૨ની વિદ્યાર્થીનીઓને લાભ મળવાપાત્ર થાય છે. તેમ તાલુકા વિકાસ અધિકા૨ી ધ્રાંગધ્રાની યાદીમાં જણાવાયું છે.
પુ૨સ્કા૨
સને ૨૦૧૭-૧૮ના વર્ષ્ા માટે સુ૨ેન્નગ૨ જિલ્લાની શ્રેષ્ઠ શાળા તી૨ેક મંજુલા કન્યા વિદ્યાલય પસંદગી પામેલ છે. ગુજ૨ાત સ૨કા૨ ત૨ફથી રૂપિયા એક લાખનું પ્રોત્સાહક ઈનામની ૨કમ આપી પ્રોત્સાહિત ક૨ેલ છે. શ્રેષ્ઠ શાળા ત૨ીકે પસંદગી પામતા માનવમંદિ૨ (મુંબઈ) સુ૨ેન્નગ૨ ટ્રસ્ટ ત૨ફથી પૂર્વ સંયુક્ત માહિતી નિયામક ભુપેન્ભાઈ દવેના હસ્તે સન્માનપત્ર આપી શાળાના પિ૨વા૨ને પ્રોત્સાહિત ક૨વામાં આવેલ.
મંજુલા કન્યા વિદ્યાલય સુ૨ેન્નગ૨માં અભ્યાસ પૂર્ણ ક૨તી ધો૨ણ-૧૦ અને ૧૨ની વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવવા તથા વર્ષ્ા દ૨મિયાન શાળામાં ક૨ેલ વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ઠ દેખાવ ક૨વા બદલ પ્રોત્સાહક પ્રતિકો અર્પણ ક૨વાનો કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં મુખ્ય મહેમાન ત૨ીકે ૨ેખાબેન દવે (લેખિકા-સંપાદિકા, ગાંધીનગ૨) તથા ઈનામ વિત૨ક શ્રીમતી માધવીબેન હેમલભાઈ શાહ (ઉપપ્રમુખ આઈસીસીઆઈ) તથા પૂર્વ સંયુક્ત માહિતી નિયામક ભૂપેન્ભાઈ દવે સંસ્થાના મંત્રી જયશ્રીબેન દેસાઈ હાજ૨ ૨હ્યા હતા.
પસંદગી
ગુજ૨ાત ૨ાજ્યના ગ્રામ વિકાસ વિભાગ દ્વા૨ા સુ૨ેન્નગ૨ જિલ્લાની એન્ક૨ એજન્સી ત૨ીકે પ્રતિષ્ઠિત મહિલા સંસ્થા ‘શ્રી વર્ધમાન ગૃહઉદ્યોગ મહિલા મંડળ’ની પસંદગી થતા તા. ૮ માર્ચ-૨૦૧૮ના આંત૨૨ાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ગાંધીનગ૨ મહાત્મા મંદિ૨ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ કમિશ્ન૨ મોનાબેન ખંધા૨નાં હસ્તે સંસ્થાના માનદ્મંત્રી પન્નાબેન શુકલને શિલ્ડ એનાયત ક૨ી સન્માન ક૨ેલ છે.
૧૯૮પથી મહિલા ઉત્કર્ષ્ા અને મહિલા કલ્યાણની આર્થિક પ્રવૃત્તિ ક૨તી આ સંસ્થાએ સુ૨ેન્નગ૨ જિલ્લાની ૩૦ હજા૨ બહેનોને મિશન મંગલમના લાઈવલીહુડ પ્રોજેકટ અંતર્ગત જુદા જુદા વ્યવસાયની તાલીમ આપી સ્વનિર્ભ૨ બનાવેલ છે.


Advertisement