ચોરવાડનાં અાછીદ્રામાં પિતાઅે લોટમાં ઝેરી પાવડર ભેળવી પુત્રોરુપુત્રવધુની હત્યાનો પ્રયાસ કયાૅે

13 March 2018 03:29 PM
Junagadh Crime

ઝેરી પાવડરવાળા રોટલા ખાધા બાદ પાંચને ઝેરી અસર થતા દવાખાને ખસેડાયા: પુત્રવધુની સસરા સામે ફરિયાદ : અગાઉ પણ પિતાઅે પાંચ વખત ઝેર ભેળવી પરિવારને પતાવી દેવાનંુ કાવત્રુ રચ્યુ હતું

Advertisement

જુનાગઢ તા.૧૩ ચોરવાડથી ૧૭ કી.મી. દૂર સગાબાપે ત્રણ દિકરા પુત્રવધુ અને બે પૌત્રીઅો તેમજ ખેતી કામ કરતા મજુરને બાજરાના રોટલામાં ઝેરી પાવડર ભેળવી સવારના સીરામણમાં ખવડાવી દેતા તમામને દવાળાને ખસેડવામા અાવેલ છે. અા અંગેની વિગત મુજબ અાછીદ્રા ગામે રહેતા નારણભાઈ હમીરભાઈ સોલંકીને ૪૦ વિધા ખેતીની કિંમતી જમીન અાવેલ છે જે કરોડોની જમીન ત્રણેય પુત્રોના નામે તેના દાદા હમીરભાઈ કરી ગયેલ હતા. તે નારણને પસંદ ન હતુ કારૂણ કે હમીર ભાઈ તેના દિકરા નારણને બરોબર અોળખના હતા જેથી તેને નામે અેક વિધો જમીન ન કરી ત્રણેય પૌત્રોના નામે કરીને હતા. જેથી નારણ સોલંકીઅે અા જમીન તેને મળી જાય તે માટે પોતાના જ પરિવારને સાફ કરી દેવા બાજરાના રોટલામા ગત તા.૧૦/૩ના ઝેરી પાડવર ભેળવી દીધો હતો. ઝેરી પાવડર ભેળવેલ લોટમાંથી પુત્રવધુ ભાવનાબેને સવારનુ સીરામણ બનાવેલને રોટલા ત્રણય પુત્રો પુત્રવધુઅો ત્રણેય તેમજ બે પૌત્રીઅો અને અેક ખેતીનું કામ કરતા મજુરે શીરામણ (સવારનો કરતા ખોડીવારમાં અા તમામ નવને ચકકરો અાવતા ઝાડા ઉલ્ટી થતા ગ્રામજનોને જાણ થતા તમામને વેરાવળ ખાતે ખસેડવામા અાવેલ જયા પુત્રવધુ ભાવનાબેન લખમણભાઈ સોલંકી (ઉ.૩૦) અે ચોરવાડ પોલીસમાં ફરીયાદ નોંધાવતા ચોરવાડ પીઅેસઅાઈ ભાટીયાઅે તપાસ હાથ ધરી છે.અગાઉ પણ અા નરાધમ બલે પાંચ વખત ઝેર નાખી પરીવારને પનાવી દેવા પ્રયાસો કયાૅ હતા. પરંતુ ઝે માત્રા અોછી હોવાના કારણે જવા પામ્યા હતા. બનાવ બાદ પિતા નારણ હમીર સોલંકી ભાગી છુટયો છે. જેને શોધવા પોલીસ અાકાશ પાતાળા અેક કરી રહી છે. બાદ વધુ વિગતો બહાર અાવશે. તેમ તપાસની શ અધિકારી ભાટીયાઅે જણાવ્યંુ છે.


Advertisement