ગ્લેમરની સાથે મસ્તી

13 March 2018 10:52 AM
Entertainment
  • ગ્લેમરની સાથે મસ્તી

Advertisement

રણવીરસિંહ, દીપિકા પાદુકોણ, ક્રીતિ સેનન અને શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી સાથે લોઅર પરેલમાં આવેલી એક હોટેલમાં યોજાયેલા એવોર્ડસ-શોમાં જોવા મળ્યાં હતાં. આ ઇવેન્ટમાં શાહરૂખ પત્નીનો હાથ પકડીને ચાલતો હતો તો રણવીર ફોટોગ્રાફર્સનો કેમેરો લઇને તેમની સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો.


Advertisement