ધોરાજીમાં ધો. ૧૦રુ૧ર ની પરીક્ષાનો પ્રારંભ

12 March 2018 02:34 PM
Dhoraji
  • ધોરાજીમાં ધો. ૧૦રુ૧ર ની પરીક્ષાનો પ્રારંભ

પરીક્ષા સેન્ટરો પર વિધાથીૅઅોનું કુમરુકુમ તિલકથી સ્વાગત કરાયુ

Advertisement

(સાગર સોલંકી / ભોલાભાઈ સોલંકી)ધોરાજી તા. ૧ર ધોરાજીમાં ધોરણરુ૧૦ અને ધોરણરુ૧ર ની પરીક્ષાનો શાંતીપૂણૅ પ્રારંભ થયેલ છે. ધોરાજીની પટેલ વિધામંદીર હાઈસ્કૂલ ખાતે વિધાથીૅઅોને કુમકુમ તિલક કરી ગુલાબના ફુલો અાપી મો. મીઠા કરાવવામાં અાવેલ હતા. સ્કુલના પ્રિન્સીપાલ જે કે ઠુંમર તથા સ્ટાફે વિધાથીૅઅોને તનાવ મુકત પરીક્ષાઅો અાપી શકે તેવી વ્યવસ્થાઅો કરેલ છે. ધોરાજીની અન્ય સ્કૂલોના કુલ ૧૧ સેન્ટરો પર ધો. ૧૦ ના ૩૪૭૧ વિધાથીૅઅો પરીક્ષાઅો અાપી રહ્યા છે. જયારે ધોરણરુ૧ર સાયન્સના કુલ રર૪૬ વિધાથીૅઅો પરીક્ષાઅો અાપી રહ્યા છે. જયારે ધોરણરુ૧ર સામાન્ય વિભાગમાં કુલ ૩૦૩પ વિધાથીૅઅો પરીક્ષાઅો અાપે છે. અા માટે કન્યા વિધાલયના પ્રિન્સીપાલ વિજયભાઈ બાબરીયા તથા સ્ટાફ ગણે સુંદર વ્યવસ્થા કરેલ છે અને પોલીસ દ્રારા ચુસ્ત બંદોબસ્ત રખાયો હતો.


Advertisement