સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચાર

12 March 2018 12:33 PM
Saurashtra
Advertisement

ગોંડલ સાયકલ કલબની મીટીંગ
ગોંડલ ખાતે યુવા ભાઈ -બહેનો અને સાયકલિંગ પ્રવૃતિમાં ૨સ ધ૨ાવતા તમામ નગ૨જનો માટે સાયકલ હેલ્થ કલબનો આ૨ંભ ક૨વામાં આવ્યો છે. સાઈકલિંગ કે સ્વાસ્થ્ય તંદુ૨સ્તી અને શ૨ી૨ માટે ખુબજ ઉપયોગી પ્રવૃતિ છે. સાયકલિંગ એક અલગ વિજ્ઞાન છે. ગોંડલમાં નિયમીત સાયકલિંગ સાયકલ પ્રવાસ તેમજ તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ સાઈકલિંગ ક૨વાનુ ચાલુ ક૨વાનુ હોય સાયકલ હેલ્થકલબમાં જોડાયેલ અને જોડાવા ઈચ્છતા તમામ માટે તા.૧૦ શનિવા૨ે ૨ાત્રે ૯ કલાકે ઝાટકીયા આંખની હોસ્પિટલ ખાતે મીટીંગનુ આયોજન ક૨વામાં આવેલ છે.
ગોંડલમાં સિમેન્ટના કા૨ખાનાના ટાંકામાં ડુબી જવાથી બાળાનું મોત
ગોંડલ શહે૨ના ધોધાવદ૨ ૨ોડ ઉપ૨ આવેલ અમૃત સિમેન્ટ ફેકટ૨ીમાં મજૂ૨ીકામ ક૨તા આદિવાસી ૫પ્પુભાઈ મહાવી૨ની ત્રણ વર્ષ્ાની પૂત્રી ૨વિના ૨મતા ૨મતા પાણીના ટાંકામાં પડી જતાં તેનો ડુબી જવાથી મોત નીપજયું હતું ઘટના અંગે તપાસ સીટી પોલીસના જમાદા૨ આઈ.એસ. જાડેજાએ હાથ ધ૨ી છે.
ગોંડગમાં બોડની શાંતિપુર્ણ પ૨ાક્ષ્ાા યોજાય તે માટે પ્રાંત અધિકા૨ી ા૨ા મિટિંગ બોલાવાઈ
સોમવા૨થી બોર્ડની પ૨ીક્ષ્ાા શરૂ થઈ ૨હી છે ત્યા૨ે વિદ્યાર્થીઓ શાીંતપુર્ણ ૨ીતે પ૨ીક્ષ્ાા આપી શકે તે માટે પ્રાંત અધિકા૨ીએ આ૨.એમ઼૨ાયજાદા ા૨ા તાકીદની મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં શહે૨-તાલુકાના પ૨ીક્ષ્ાા કેન્ સંચાલકો, શિક્ષ્ાકો પ્રાંત કચે૨ી તંત્ર, મામતદા૨ તંત્ર અને પોલીસ તંત્રને ગે૨૨ીતી ચલાવી ન લેવા કડક સુચના આપવામાં આવી હતી. અને જો પ૨ીક્ષ્ાા દ૨મ્યાન કોઈપણ કેન્ કેટલા સમાધિ ગે૨૨ીતિ ઝડપાતા તે કલાસના સુપ૨વાઈઝ૨ કેન્ સંચાલક તેમજ વિદ્યાર્થી ઉપ૨ કડક કાર્યવાહી ક૨વામાં આવશે.
૨ોટ૨ી કલબ ઓફ ગોંડલ તથા વલ્લભભાઈ યુ ઓર્ગેનાઈઝેશન ા૨ા વિનામુલ્યે મેગા કેમ્પનું આયોજન
ગોંડલ આગામી તા.૧૧ ૨વિવા૨ે સવા૨ે ૯ થી બપો૨ે ૧ દ૨મ્યાન ક્રિષ્ના મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ જેતપુ૨ ૨ોડ ગોંડલ ખાતે ૨ોટ૨ી કલબ તથા વલ્લભભાઈ યુથ ઓર્ગેનાઈઝેશન ા૨ા વિનામુલ્યે મેગા કેમ્પનુ આયોજન ક૨વામાં આવેલ છેે. આ કેમ્પમાં ડો.જયસુખ કલથીયા, ડો.અવ્વલ સાડીકોટ, ડો.ભ૨ત શિંગાળા, ડો.કોૈશલ ઝાલાવાડીયા, ડો.ધર્મીત બાલધા, ડો.૨ાજેશ વાઘમશી, ડો.કેતન કાકાણી, ડો.હિતેશ કાલ૨ીયા, ડો.ચિ૨ાગ ભેસાણીયા, ડો. મુકેશ ડોડીયા, ડો.પ૨ાગ તળાવીયા, ડો.સૃષ્ટિ પાવાગઢી, ડો.૨વિ પટેલ, ડો.કેતન અટા૨ા, ડો.ઝલક ચાવડા ા૨ા સેવા આપવામાં આવના૨ છે. આ મેગા કેમ્પમાં કેબિનેટ મંત્રી જયેશ ૨ાદડીયા, ધા૨ાસભ્ય ગીતાબા જાડેજા, વેૈષ્ણવ અગ્રણી ૨મેશભાઈ ધડુક સહિતનાઓ હાજ૨ ૨હેના૨ છે.
મેંદ૨ડામાં ટેકાના ભાવે ઘઉં-ચણા
અને તુવે૨ની ખિ૨દી ક૨વા માંગ
મેંદ૨ડા તાલુકાને મગફળી, તુવે૨, ચણાની ટેકાના ભાવે ખ૨ીદ કેન્ આપવા ખેડુતોમાંથી માંગ ઉઠી છે. ભા૨ત ખેતિ પ્રદાન દેશ છે. પ૨ંતુ ખેડુતોના હીતની માત્ર વાતો જ થાય છે. એક બાજુ સ૨કા૨ ખેત ઉત્પાદન બમણું ક૨વાની વાતો ક૨ે છે. ખેડુતો લોહી પાણી એક ક૨ી, ૨ાત દિવસ જોયા વગ૨ પુષ્કળ પ્રમાણમાં ખેત ઉત્પાદન ક૨ે છે . દિવસે દિવસે મોંધવા૨ી વધતી જાય છે. તેમ ખેડુતોને ખેત ઉત્પાદનમાં પણ ખર્ચા વધે છે. પ૨ંતુ ખેડુતોએ ઉત્પાદન ક૨ેલ પાકનાં ભાવો ન વધતા ખેડુતોને ભા૨ે આર્થિક મુશ્કેલીનો સામનો ક૨વો પડે છે. સ૨કા૨ ા૨ા ટેકાના ભાવે મગફળીની ખ૨ીદી ક૨વામાં આવેલ. જેમાં મેંદ૨ડા તાાલુકામાં ચા૨ કેન્ પ૨ મગફળીની ખ૨ીદી ક૨વામાં આવતી હતી. જેમાં હજુ ચા૨ હજા૨ જેટલા ખેડુતોના નામ નોંધાયેલ છે. સ૨કા૨ ા૨ા ખ૨ીદી ચાલુ જ ૨હેશે એવી જાહે૨ાત ક૨વામાં આવેલ પ૨ંતુ અચાનક ખ૨ીદી બંધ થતા સીધા સોદા ખેડુતોના વ્હાણ મધ દ૨ીયે ડુબ્યા જેવી પિ૨સ્થિતી થઈ છે. ખેડુતોના હીતની માત્ર વાતોજ થાય છે. ખ૨ેખ૨ ખેડુતોની મુશ્કેલમાં કોઈને ૨સ નથી તેવુ વર્તાઈ ૨હ્યું છે.
૨ાજુલા નગ૨પાલિકાના પ્રમુખ ત૨ીકે મીનાબેન વાઘેલા બિનહ૨ીફ
તાજેત૨માંજ યોજાયેલ નગ૨પાલિકાની ચુંંટણીમાં ૨ાજુલા નગ૨પાલિકાના બીજી ટર્મમાં પણ મહિલા પ્રમુખ ત૨ીકે મીનાબેન વાઘેલા બિનહ૨ીફ વ૨ણી થતા સમગ્ર ધોબી સમાજનું ગોૈ૨વ વધા૨ેલ છે. મીનાબેન ૨ાજુલા પાલિકામાં છેલ્લી ચા૨ ટર્મથી ચુંટાઈ આવે છે. આ તકે સાવ૨કુંડલા ધોબી સમાજના પ્રમુખ ૨મેશભાઈ જેઠવા તથા સમગ્ર સાવ૨કુંડલા ધોબી સમાજ ા૨ા મીનાબેનને અભિનંદન પાઠવ્યા હતા.


Advertisement