ગુગલ મેપમાં મારિયો સાથે નેવિગેશન કરાશે

12 March 2018 11:08 AM
Technology
  • ગુગલ મેપમાં મારિયો સાથે નેવિગેશન કરાશે

Advertisement

બાળપણમાં મારિયો ગેમ લગભગ બધા જ રમ્યા હશે અાજે પણ મારિયોને યાદ કરનારા લોકો માટે અેક ખુશખબર છે. ગુગલ મેપ પર નેવિગેશન હવે મારિયોને સાથે લઈને કરી શકાશે. ગુગલે ગઈકાલે મારિયો ગેમ બનાવનારી કંપની નિનટેન્ડો સાથે કરાર કયાૅ છે. અા કરારને પગલે ગુગલ મેપમાં નેવિગેશન કરતી વખતે તીરને સ્થાને મેપ પર મારિયો તેની કારમાં બેસીને ચાલતો દેખાશે, જે અેન્ડ્રોઈડ અને અાઈઅોઅેસ અેમ બંને પર ઉપલબ્ધ રહેશે. અા સિસ્ટમ ૧૦ માચૅથી શરૂ થઈને અેક સપ્તાહ સુધી ચાલુ રહેશે. અા માટે ગુગલ મેપ્સ અેપને અપડેટ કરવાની રહેશે. અેપ અપડેટ કયાૅ બાદ જયારે ડેસ્ટીનેશન નાખશો તો સ્ટાટૅનો અોપ્શન અાવશે. જેની નજીક જ પ્રશ્ર્નાથૅ ચિહન (?) દેખાશે. અેના પર કિલક કરતાં જ મારિયો મોડ અેકટીવેટ થઈ જશે. અને તમે નેવિગેશન શરૂ કરી શકશો. ગુગલે લોકોને અાનો ઉપયોગ કરી પોતાનો અનુભવ અને અેની સાથે ટવીટર પર શેર કરવા કહયું છે. મારિયો મોડવાળા નેવિગેશન રૂટનો સ્ક્રીન શોટ લઈ ગુગલ મેપ્સને ટવીટર પર ૩ોબ્ચ્ય્:ોબ્ઉ(૩ ટવીટ કરી શકો છો.


Advertisement