બેંકલોન લેવા માટે પાસપોર્ટ આપવાનો નિયમ અમલી

10 March 2018 06:34 PM
India
  • બેંકલોન લેવા માટે પાસપોર્ટ આપવાનો નિયમ અમલી

રૂા.50 કરોડથી વધુ ધિરાણ માટે નિયમ

Advertisement

ાચર્યા બાદ બેન્કોની સલામતી સામે ઉભા થતા જોખમ માટે નાણા મંત્રાલયે બેંકોમાં લોન મેળવવાના નિયમ કડક કરવાના આદેશ આપ્યા હતા. જેનું આજથી અમલીકરણ શરૂ કરી દેવામાં આવશે. લોન લેવા માટે બેંકમાં પાસપોર્ટ નંબર આપવા પડશે.
બેંકોમાં થઈ રહેલા કૌભાંડો બાદ સરકારે બેંક લોન મેળવવા માટેનો નિયમ કડક બનાવાના નિર્દેશ આપ્યો હતો. જે મુજબ બેંકમાંથી લોન લેવા માટે પાસપોર્ટ નંબર આપવો પડશે. આ નિયમ 50 કરોડથી વધુ ધિરાણ માટે હાલ અમલી બનાવવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.


Advertisement