ટેકનીકલ કમૅચારીઅોની માંગણીનંુ નિવારણ ન થતા 'જીબીયા' દ્વારા હડતાલનંુ અેલાન

07 March 2018 03:17 PM
Botad

જીયુવીઅેનઅેલ તથા સંલગ્ન કંપનીમાં ફરજ બજાવતા

Advertisement

(દિનેશ બગડીયા) બોટાદ તા.૭ રાજય સરકાર હસ્તકની જીયુવીઅેનઅેલ અને તેની સલગ્ન કંપનીમાં ફરજ બજાવતા તમામ ટેકનિકલ કમૅચારીઅોનંુ અંદાજે ૭૦૦૦ કરતા વધુ સભ્ય સંખ્યા ધરાવતુ અેસોસીઅેશન છે. ટેકનિકલ કમૅચારીઅોને લગતા પ્રાણ પ્રશ્ર્નોની રજુઅાત 'ગુજરાત અેનજીૅ અેમ્પ્લોયસ ટેકનિકલ અેસોસીઅેશન' દ્વારા મેનેજમેન્ટ સમક્ષ અવારનવાર રજુઅાત કરી નિવારણ કરવા માટે જાણ કરવામા અાવેલ છે. પરંતુ મેનેજમેન્ટ દ્વારા કોઈ કારણસર વગૅરુ૩ અને ૪ના નાના ટેકનિકલ કમૅચારીઅોની માંગણીઅોના બાબતે ન્યાય અાપવામા રસ લેવામા અાવેલ નથી. અાથી અેસોસીઅેશનના પ્રમુખ ડો. જયનારાયણ વ્યાસની સુચના અને લેખિત પત્રના અનુસંધાને હાલમા જીયુવીઅેનઅેલમા માન્યતા ધરાવતા જી.ઈ.બી. અેન્જીનિયસૅ અેસોસીઅેશન 'જીબીયા' દ્વારા હડતાળ નોટીસ પત્ર ન. જીબીયા/અેસજી/૦૭ તા.૧૯/૦ર/ર૦૧૮ના જીયુવીઅેનઅેલ મેનેજમેન્ટને અાપવામંા અાવેલ છે. જીયુવીઅેનઅેલ અને તેની સલગ્ન કંપનીઅોમાં ફરજ બજાવ અંદાજે પપ૦૦૦ કમૅચારીઅોના પરીવારને લાગુ પડતા અને લાભકતાૅ હોય, તેથી ગીતા અેસોસીઅેશનના તમામ ટેકનિયકલ સભ્યો 'જીબીયા' સેઘ્ધાતિક રીતે ટેકો અાપેલ છે અને લેખીત ખાતરી જીબીઅાને પાઠવીને તેમના દ્વારા પાઠવેલ હડતાલના કાયૅક્રમમાં સામેલ થઈ માંગણીઅોને બુલંદ અવાજે સરકાર અને સંસ્થા સામે લડતમા જોડાવા પ્રમુખના સુચન અને અાહવાનથી ભાગ લેવા નિધાૅર કરેલ છે.


Advertisement