ભારતમાં લોંચ થયા સેમસંગ ગેલેકસી S9 અને S9 પ્લસ

07 March 2018 01:12 PM
Business India
  • ભારતમાં લોંચ થયા સેમસંગ ગેલેકસી S9 અને S9 પ્લસ

Advertisement

સાઊથ કોરીયાની મોબાઈલ બનાવતી સેમસંગે ગઈકાલે ભારતમાં એનાં ફલેગશીપ સ્માર્ટફોન ગેલેકસી એસ-9 અને એસ-9 પ્લસ લોંચ કર્યા હતા. જેની કિંમત આશરે 57,900 થી લઈને 72,900 રૂપિયા જેટલી છે. એસ-8 અને એસ-8 પ્લસ બાદ આ નવો ફોન લોંચ થયો છે.


Advertisement