બોટાદમાં બ્લડ ડોનેશન તથા થેલેસેમીયા ટેસ્ટ કેમ્પ યોજાયો

07 March 2018 12:35 PM
Botad
  • બોટાદમાં બ્લડ ડોનેશન તથા થેલેસેમીયા ટેસ્ટ કેમ્પ યોજાયો
  • બોટાદમાં બ્લડ ડોનેશન તથા થેલેસેમીયા ટેસ્ટ કેમ્પ યોજાયો

Advertisement

અારાધના અેજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નવુ સોપાન વિકાસ વિધાલય (ધો. ૧ થી ૧ર) શરૂ કરવા નિમીતે જે.અેમ. સાલવા અેન્જીનીયરીગ કોલેજ અને અારાધના સાયન્સ કોલેજ (બી.અેસસી) દ્રારા બ્લડ ડોનેશન કેમ્પ અને થેલેસેમીયા ટેસ્ટ કરવામાં અાવેલ. જેમાં કોલેજ સ્ટાફ ગણ અને ટ્રસ્ટીઅો ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર : રીમલ બગડીયા (બોટાદ)


Advertisement