મારુતિ અલ્ટોની ૩પ લાખ કાર વેચાઈ

06 March 2018 07:17 PM
Business
  • મારુતિ અલ્ટોની ૩પ લાખ કાર વેચાઈ

Advertisement

મારુતિ સુઝુકીઅે અેના અલ્ટો મોડલની ૩પ લાખ કાર વેચી દીધી છે. છેલ્લાં ૧૪ વષૅમાં સૌથી વધારે વેચાતી કારમાં અેનો સમાવેશ છે. ર૦૦૮માં કંપનીઅે ૧૦ લાખ અલ્ટો વેચવાનો અાંકડો પ્રાપ્ત કયાૅે હતો અને ર૦૧૮માં અા અાંકડો ૩પ લાખને પાર કરી ગયો હતો. અામ છેલ્લાં દસ વષૅમાં અા મોડલની પચીસ લાખ કાર વેચાઈ છે.


Advertisement