શેન વોર્ન રાજસ્થાન રોયલનો ટીમ મેન્ટર

13 February 2018 08:09 PM
India
Advertisement

નવી દિલ્હી: આઈપીએલમાં રાજસ્થાન રોયલની ટીમના ટીમ મેન્ટર તરીકે તરીકે શેન વોર્નની નિયુક્તિ થઈ છે. શેન વોર્ન રાજસ્થાન રોયલનો પ્રથમ કેપ્ટન હતો અને તેના નેતૃત્વમાં ટીમ આઈપીએલનો પ્રથમ કપ જીત્યો હતો. શેન વોર્ન ત્રણ સીઝનમાં આરઆરનું નેતૃત્વ કર્યુ હતું.


Advertisement