મારી પત્ની છે મારી બેસ્ટ ફ્રેન્ડ : ઇરફાન

13 February 2018 06:59 PM
Entertainment
  • મારી પત્ની છે મારી બેસ્ટ ફ્રેન્ડ : ઇરફાન

Advertisement

મુંબઇ : ઇરફાનનું માનવું છે કે તેની પત્ની સુતપા સિકંદર તેની બેસ્ટ ફ્રેન્ડ છે. સુતપાએ ઇરફાનની કરીબ કરીબ સિંગલને પ્રોડયુસ કરી હતી. પત્ની વિશે વધુ જણાવતાં ઇરફાને કહ્યું હતું કે મારી પત્ની મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને અમે બધી જ ડિસ્કસ કરીએ છીએ. અમે હંમેશા મારા કામ વિશે ચર્ચા કરીએ છીએ. મારી ફિલ્મ કરીબ કરીબ સિંગલની લવ-સ્ટોરી યુનિક હોવાથી એને પ્રોડયુસ કરવાનું પણ તેણે વિચાર્યુ હતું. અમે બંનેએ એક જ ફિલ્મ-સ્કુલમાં અભ્યાસ કર્યો હતો


Advertisement