કોચીન શીપયાર્ડ ખાતે લાંગરેલા જહાજમાં વિસ્ફોટ: પાંચનાં મોત

13 February 2018 05:49 PM
India
  • કોચીન શીપયાર્ડ ખાતે લાંગરેલા જહાજમાં વિસ્ફોટ: પાંચનાં મોત

ઓએનજીસીનું જહાજ સમારકામ માટે આવ્યું હતું: 11ને ઈજા

Advertisement

કોચી તા.13
કોચીન શીપયાર્ડ ખાતે મેઈન્ટેનન્સ વર્ક માટે આવેલો ઓએનજીસીના જહાજ સાગર ભૂષણ માટે વિસ્ફોટ થતાં પાંચ કામદારોનાં મોત થયા હતા અને 11ને ઈજા થઈ હતી.
સીએસએલના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઈજાગ્રસ્તોને બાજુની મેડીકલ ટ્રસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સીએસએસના લાયબંબાઓએ આગને કાબુમાં લીધી હતી.


Advertisement