સોમનાથથી વેરાવળ વચ્ચે સીટી બસની સુવિધા

13 February 2018 03:28 PM
Veraval
  • સોમનાથથી વેરાવળ વચ્ચે સીટી બસની સુવિધા

Advertisement

સોમનાથમાં મહા શિવરાત્રીના ઉત્સવ નિમિતે સોમનાથ ટ્રસ્ટ, નગરપાલીકા અને ત્રીશા ચેરીટેબલ ટ્રસ્ટ અને રાજશ્રી કૃપા પબ્લીસીટીના સહયોગથી શિવરાત્રીના વેરાવળથી સોમનાથ ત્રણ સીટી બસ મોડી રાત્રી સુધી ચાલે છે અને વેરાવળથી સોમનાથ સુધીનું 10 રૂપિયા ભાડુ રહેશે અને ટુકા અંતરનું 5 રૂપિયા ભાડુ રહેશષ તો સર્વે લોકોએ લાભ લેવો.
(તસ્વીર: દેવાભાઈ રાઠોડ-પ્રભાસપાટણ)


Advertisement