જેતપુરમાં રહેણાંકના મકાન અને બોલેરોમાંથી દારૂનો જથ્થો પકડાયો: વિપ્ર પિતારુપુત્રની ઘરપકડ

13 February 2018 03:23 PM
Dhoraji Crime

૪.પ૦ લાખનો મુદામાલ કબ્જે કરતી પોલીસ: તપાસનો ધમધમાટ

Advertisement

(દિલીપ તનવાણી દ્રારા) જેતપુર તા. ૧૩ જેતપુરના શાંતિનગર વિસ્તારમાં રહેણાંકના મકાન અને બોલેરોમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી રૂા. ૪.પ૦ લાખનો મુદામાલ કબ્જે કરી પોલીસે વિપ્ર પિતારુપુત્રની ઘરપકડ કરી કાયૅવાહી હાથ ધરી છે. શહેરમાં દારૂ નેસ્ત નાબુદ ધરવા અેસ.પી. અંતરીપ સુદની સુચના અને માગૅદશૅન હેઠળ સીટી પી.અાઈ. અેમ.અેન. રાણાઅે શહેરના દારૂના ધંધાથીૅઅો ઉપર સતત રેડ ચાલુ રાખતા ધંધાથીૅઅોમાં ફફડાટ વ્યાપવાને બદલે ઘણા બુટલેગરો હજુ પણ બીન્દાસ દારૂનું વેચાણ કરે છે. સી.પી. પી.અાઈ. અેમ.અેન. રાણા તથા સ્ટાફના ડી.કે. ડાંગર, સંજયભાઈ રુ અનીલભાઈ નારણભાઈ ધમેભા, દિવ્યેશભાઈ, ચેતનભાઈ, ભાવેશભાઈ ગઈકાલે પેટ્રોલીગમાં નીકળેલ ત્યારે શાંતિનગર વિસ્તારમાં વિપ્ર. પપુ. મહારાજ નામનો શખ્સ દારૂનો વેપલો કરતો હોવાની બાતમીના અાધારે જુનાગઢ રોડ શાંતિનગર શેરી નં. ૧ માં રહેતા પપુ બાબુભાઈ પરમાર (રાજગોર બ્રાહ્મણ)ના રહેણાંક મકાનમાં દારૂ અંગેની રેડ કરતા રૂમમાં રાખેલ કબાટમાંથી દારૂની સારી બ્રાન્ડની બોટલો મળી અાવતા પોલીસે પપુની બોલેરોકારની તલાશી લેતા પાછલી સીટની નીચેથી દારૂ તેમજ બિયરની બોટલો અને ટીન મળી અાવતા પોલીસે પુપ બાબુભાઈ પરમાર તેમજ તેનો પુત્ર પ્રવિણ બોની çગ્લીશ દારૂની બોટલો નંગરુપ૯, તેમજ બિયર ટીન અને બોટલો નંગરુ૧૧ કુલ કી. રૂા. પ૦,૩૦૦ તેમજ બોલેરો કાર કિ. રૂા. ૪ લાખ કુલ મળી રૂા. ૪,પ૦,૩૦૦ ના મુદામાલ સાથે ઘરપકડ કરી ધોરણસરની કાયૅવાહી હાથ ધરી છે. દારૂ અંગે અેવુ જાણવા મળેલ કે અા પીતા પુત્ર લોકોની જરૂરીયાત મુજબનો çગ્લીશ દારૂનો જથ્થો અન્ય રાજયોમાંથી ભરી ખેપ મારતો હોવાનુ જાણવા મળે છે.


Advertisement