પેડમેનનો ઓપનિંગ વીક એન્ડમાં 40.0પ કરોડનો બિઝનેસ

13 February 2018 12:40 PM
Entertainment
  • પેડમેનનો ઓપનિંગ વીક એન્ડમાં 40.0પ કરોડનો બિઝનેસ

Advertisement

મુંબઇ : બોકસ-ઓફિસ પર ‘પેડમેન’ અને ‘પદ્માવત’ બંને ધૂમ મચાવી રહી છે. ઓપનિંગ વીક એન્ડ એટલે કે શુક્રવારે 10.26 કરોડ, શનિવારે 13.68, કરોડ અને રવિવારે 16.11 કરોડ સાથે ‘પેડમેન’એ ટોટલ 40.0પ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. બીજી તરફ ‘પદ્માવત’એ રવિવારે આઠ કરોડ રૂપિયાના બીઝનેસ સાથે ટોટલ 253.80 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
‘પેડમેન’એ શુક્રવાર અને શનિવાર કરતાં રવિવારે સારો બિઝનેસ કર્યો હતો. ‘પદ્માવત’ અને ‘ટાઇગર ઝીંદા હૈ’ હજી પણ ચાલી રહી હોવાને કારણે પેડમેનને ફકત 2750 સ્ક્રીનમાં રિલીઝ કરવામાં આવી હતી.


Advertisement