જામજોધપુર પાસે ગેરકાયદે બેલા ભરીને જતા ર૮ ટ્રકો પકડાયા: ત્રણ કરોડનો મુદામાલ જપ્ત

09 February 2018 01:47 PM
Porbandar
  • જામજોધપુર પાસે ગેરકાયદે બેલા ભરીને જતા ર૮ ટ્રકો પકડાયા: ત્રણ કરોડનો મુદામાલ જપ્ત

ખનીજચોરીને અટકાવવા અેલ.સી.બી.નો સપાટો

Advertisement

(ભરત ગોહેલ) જામજોધપુર તા.૯ જામજોધપુરના ભાણવડ પંથક અાવેલ ખાણોમાંથી ગેરકાયદેસર રીતે તેમની પરવાનગી વગર ખીદકામ કરી ખનીજ ચોરી છેલ્લા ઘણા સમયૅથી થતી હોય જામનગર અેલસીબી સ્ટાફ દ્વારા વોચ ગોઠવી વસંતપુરના પાટીયા પાસેથી વારાફરતી નિકળેલ ર૮ ટ્રેકને અેલસીબીના કાફલાઅે રીકી તપાસ કરતા અા ટ્રકમાં રાણપર પાસીરડી અને ટે્રલર વગેરે ગાળીમા અાવેલ સાડા સાતસો ટન વજનના બેલ, (પથ્થર) મળી અાવ્યા હતા. અા ટ્રકમાં ચાલક અને કિલનરની ટીબીઅે પુછપરછ કરતા ખીદકામ માટેથી પણ નહી હોવાનંુ જણાવતા અેલસીબી ખાણ ખનીજ વિભાગે જાણકારી ર૮ ટ્રક તેમજ તેમા ભરવામા અાવેલ લેવા મળી રૂા. ૩ કરોડની મુદામાલ જપ્ત કરેલ છે. જામજોધપુર પંથકમાંથી અાવા ગેરકાયદેસર રીયલ્ટી ભયાૅ વિનાના ટ્રકની ઘણા લાંબા સમયથી હેરાફેરી થતી હોવાનંુ ચચાૅય છે.


Advertisement