ધાનાણી બાલમંદિરના અાંગણે દશાબ્દી પવૅ નિમિત્તે બાલોત્સવ રુ રકતદાન કેમ્પ યોજાયો

31 January 2018 04:35 PM
Botad
  • ધાનાણી બાલમંદિરના અાંગણે દશાબ્દી પવૅ  નિમિત્તે બાલોત્સવ રુ રકતદાન કેમ્પ યોજાયો
  • ધાનાણી બાલમંદિરના અાંગણે દશાબ્દી પવૅ  નિમિત્તે બાલોત્સવ રુ રકતદાન કેમ્પ યોજાયો

બોટાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ અેવન્યુ ટ્રસ્ટના ઉપક્રમે

Advertisement

(દિનેશ બગડીયા) બોટાદ તા. ૩૧ માણેકબહેન શામજીભાઈ ધનાણી બાલમંદિર દશાબ્દી પવૅ રુ બાલોત્સવ નિમીતે ગઈ તા. ર૪રુ૧ ના રોજ બાળરેલીનું અાયોજન કરેલ જેમાં વિવિધ અાકષૅક ટેબ્લો તેમજ ઉટગાડીઅો અાકષૅકનું કેન્દ્ર બનેલ રેલીને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ પ્રો. ધાનાણીઅે રેલીનું પ્રસ્થાન કરાવેલ તેમજ ટ્રસ્ટના માનદમંત્રી ડાર્. ચંદ્રાણી, શ્રી સાંકરીયા મહિલા કોલેજના પ્રિન્સીપાલ ડાર્. શારદાબહેન પટેલ, શુકન્યાબહેન અે દેવાણી, લાભુબેન વાનાણી, ગીતાબહેન રાવળ તથા દિનેશભાઈ ભુવા સાહેબ હાજર રહી બાળકોને પ્રોત્સાહીત કરેલ કાયૅક્રમની શોભામાં અભિવૃઘ્ધિ માટે બાળવકતા વિપુભલાઈ જમોડે પોતાની અાગવી છટા દ્રારા બાળકોને જ્ઞાન સાથે ગમ્મત અાપી ભણતરનું મહત્વ સમજાવ્યું હતું બાળકોને ટ્રસ્ટ દ્રારા ફુટપેકેટનું વિતરણ કરવામાં અાવ્યુ હતુ તેમજ બપોરે ભોજન સમારંભનું અાયોજન કરેલ. તા. ર૬રુ૧ રાષ્ટ્રીય પવૅને ઘ્યાનમાં રાખીને માનવસેવા તથા રાષ્ટ્રીય સેવાના ઉમદા હેતુ સાથે સંસ્થાના પટાગણમાં જ બ્લડ ડોનેશન કેમ્પનું અાયોજન કરેલ. જેમાં શાળાના વિધાથીૅઅોના વાલીઅો દ્રારા તથા શાળારુકોલેજના સ્ટાફગણ દ્રારા પ૧ બોટલ બ્લડ અેકઠંુ કરી અાપવામાં અાવેલ સાંકરીયા કોલેજના પ્રો. વાજા તથા તેમની પત્નિઅે સજાેડે રકતદાન કરેલ. રકતદાન કેમ્પને સફળ બનાવવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ અેજયુ. અેન્ડ ચેરી. ટ્રસ્ટ બોટાદના પ્રમુખ પ્રો. ધનાણી ટ્રસ્ટના મંત્રી ડો. ચંદ્રાણી સાકરીયા મહિલા કોલેજના પ્રિન્સીપાલ શારદાબહેન શ્રમિતિ અેલ જે ગલ્સૅ હાઈસ્કુલના પ્રિન્સીપાલ શુકન્યા બહેન તથા બોયઝ સ્કુલના અાચાયૅ દેવાણી તથા લાભુબહેન વાનાણી, ગીતાબહેન રાવળ તથા સરદાર વલ્લભભાઈ પટેલ વિધાલયના સંચાલક દિનેશભાઈ ભુવા હાજર રહી કાયૅક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી.


Advertisement