 બોયકોટ ચાઈના: ટવીટર પર ભારતીયોનો ગુસ્સો ફાટી નીકળ્યો

14 March 2019 07:00 PM
India
  •  બોયકોટ ચાઈના: ટવીટર પર ભારતીયોનો ગુસ્સો ફાટી નીકળ્યો

ડો. સુબ્રમણ્યમ સ્વામીએ ચાઈનીઝ આયાત પર ઉંચી જકાતની તરફેણ કરી: ચીની ઉત્પાદનોના બદલે મેઈક ઈન ઈન્ડીયા પર જોર

Advertisement

નવી દિલ્હી તા.14
ચીન દ્વારા પાક સ્થિત ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મોલાના મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર કરવાના સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રસ્તાવને જે રીતે બ્લોક કરવામાં આવ્યો તેના કલાકોમાં જ ભારતમાં તેના ઘેરા પડઘા પડયા છે અને સોશ્યલ


Advertisement