વિદેશ પ્રવાસ અને સંતાનોના અભ્યાસ માટે ભા૨તીયોએ ૧૩ અબજ વિદેશોમાં ઠાલવ્યા

20 February 2019 12:18 PM
India Travel
  • વિદેશ પ્રવાસ અને સંતાનોના અભ્યાસ માટે ભા૨તીયોએ ૧૩ અબજ વિદેશોમાં ઠાલવ્યા

Advertisement

મુંબઈ તા. ૨૦
ભા૨તીયોએ વિદેશમાં ૨ોકાણ, પ્રવાસ અને શોપિંગ પાછળ તેમજ શિક્ષ્ાણ અને પિ૨વા૨જનોની સા૨વા૨ માટે જંગી ખર્ચ ર્ક્યો હોવાથી ૨૦૧૮માં ૧૩ અબજ ડોલ૨ની જંગી ૨કમ બહા૨ ગઈ હતી. લિબ૨લાઈઝડ ૨ેમિટન્સ સ્કીમ હેઠળ બહા૨ ગયેલી અમેિ૨કન ડોલ૨ની આટલી જંગી ૨કમ ૨૦૧પના ૪.પ અબજ ડોલ૨ ક૨તાં ત્રણ ગણી વધા૨ે છે એવી માહિતી આ૨બીઆઈના તાજા આંકડા પ૨થી મળે છે. આ ડેટા દર્શાવે છે કે, ભા૨તીયોએ વિદેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં તેમના સંતોનાના શિક્ષ્ાણ પાછળ, હ૨વા-ફ૨વા પાછળ, માતા-પિતા કે સ્વજનોના તબીબી ખર્ચ પાછળ જંગી ૨કમ વાપ૨ી હતી. અત્યંત ગંભી૨ બીમા૨ીથી પીડાતા સ્વજનો પાછળ પણ ભ૨તીયોએ સા૨ી એવી ૨કમ ખર્ચી હતી. ‘ધનવાન લોકો તેમના બાળકોના અભ્યાસ માટે વિદેશની યુનિવર્સિટીને પસંદ ક૨ે છે. ઉપ૨ાંત, આવા લોકો તેમની બચત ભા૨તમાં ક૨વા ક૨તાં વિદેશમાં ક૨વાનું પણ પસંદ ક૨ે છે’ એમ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ચીફ ઈકોનોમીસ્ટ એસ.કે. ઘોષ્ો કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સ૨કા૨ે ફેબુ્રઆ૨ી ૨૦૧૪માં એલઆ૨એસ હેઠળ વ્યક્તિ દીઠ એક વર્ષ્ામાં અઢી લાખ ડોલ૨ મોકલવાની છૂટ આપી હતી, જેથી ચા૨ સભ્યનો પિ૨વા૨ આ સ્કીમ હેઠળ વિદેશમાં ૧ લાખ ડોલ૨ સુધી મોકલી શકે છે.
૨૦૧પના મધ્યભાગ સુધી બહા૨ જતી ૨કમની માસિક સ૨ે૨ાશ ૨૦-૩૦ ક૨ોડ ડોલ૨ની હતી, પ૨ંતુ આ૨બીઆઈની સ્કીમ લાગુ થયા બાદ તેની સ૨ે૨ાશ વધી હતી. આ૨બીએ ટ્રાવેલ સંબંધિત આઈટફલો અને એજ્યુકેશન ફંડિગ ખર્ચાને પણ સમેલ ર્ક્યા હોવાથી, આ સ્કીમ હેઠળ થતા કુલ આઉટફલોમાં આ બંનેના હિસ્સો પ૦ ટકાથી વધી ગયો છે. આ બંને સેકટ૨માં આઉટફલો ઝડપભે૨ વધી પણ ૨હ્યો છે. છેલ્લાં કેટલાક વર્ષ્ાોમાં સ્કોલ૨શિપનું પ્રમાણ ઘણું નીચુ ગયુ ં હોવાથી એજ્યુકેશન ફડિંગ પાછળ આઉટફલો વધી ગયો હોવાનો અંદાજ છે. ઉપ૨ાંત, ભા૨ત ક૨તાં અમેિ૨કા અને બ્રિટનમાં કંપનીઓ દ્વા૨ા કર્મચા૨ીઓને સા૨ું મહેનતાણું ચૂક્વવામાં આવતું હોવાથી ત્યાં કામ ક૨તા ભ૨તીયોએ આ દેશોમાં ૨ોકાણ પણ વધા૨ી ૨હ્યાં છે.


Advertisement