ચામુંડા માતાજીના મંદિરના ડુંગર પર ભીષણ આગ: 500 મીટર જંગલમાં ફેલાઇ

16 February 2019 06:21 PM
Video

Advertisement

અરવલ્લીના મોડાસામાં આવેલા સરડોઇ ગામે ડુંગરોમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી છે. અહીં ડુંગર પર આવેલા ચામુંડા માતાજીના મંદિરના ડુંગર પર ભીષણ આગ લાગી છે. આગે ભયાનક સ્વરૂપ પકડ્યું હોવાનું સામે આવ્યું છે. તો ફાયર ફાઇટરનો કાફલો મંદિરે દોડી આવ્યો છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કરાયા છે.


Advertisement