પાકિસ્તાનનો વિરોધ.. રસ્તા પર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દોરી તેના પરથી પસાર કરાવ્યા વાહનો..!!

16 February 2019 06:14 PM
Video

Advertisement

આણંદનાં વિદ્યાનગર મુખ્ય રોડ પર પાકિસ્તાનનો અનોખો વિરોધ કરાયો હતો. રસ્તા પર પાકા રંગોથી પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દોરી તેના પરથી વાહનો પસાર કરાવ્યા હતા.. પુલવામાંમા આતંકવાદી હુમલામા શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રધ્ધાજલી આપવા આ રીતે વિરોધ કરાયો. વિરોધ નોંધાવવા આવેલા લોકોએ ' વંદે માતરમ ' અને ' પાકિસ્તાન મુર્દાબાદ ' નાં સૂત્રોચ્ચાર પણ ઉચ્ચાર્ય હતા.


Advertisement