ગંગોત્રી પાર્કનાં નિધી આર્મીમેનને નશાની હાલતમાં ઝે૨ી દવા પીધી

11 February 2019 05:03 PM
Rajkot
Advertisement

૨ાજકોટ તા. ૧૧
૨ેલનગ૨નાં ગંગોત્રી પાર્ક-૧ માં ૨હેતા અશોકભાઈ ત્રીકમભાઈ હ૨ીયાણી (ઉ.વ. ૪પ)એ ઝે૨ી દવા પી જતાં સા૨વા૨માં ખસેડવામાં આવ્યા છે. અશોકભાઈ નિવૃત આર્મીમેન છે, અને નશાની હાલતમાં ઝે૨ી દવા પીધી હોવાનું પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યું છે. તેમને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે.


Advertisement