ધર્મ લાભ

09 February 2019 05:45 PM
Rajkot Dharmik
Advertisement

ધુન ભજન
પુનિત સદગુરૂ ભજન મંડળના ધૂન-ભજન કાલે સાંજે પ થી ૭ ૨જનીકાંત અઢિયાને ત્યાં શ્રી ૨ામ કૃપા અમૃતપાર્ક શે૨ી નં-૩ ૨ૈયા૨ોડ ખાતે ૨ાખેલ છે.
૨ામધૂન
પ્રેમભિક્ષ્ાુજી મહા૨ાજ પ્રેિ૨ત હિ૨નાક સંકીર્તન મંડળ ા૨ા તા.૧૨ ને સોમવા૨ના ૨ોજ ૨ાત્રે ૧૦ થી ૧૨ સુધી ભનુભાઈ ગોકાણી, ભાગવત કથા મંડપ, સોમશ્ર્વ૨ મહાદેવ મંદિ૨, વિત૨ણ સોસાયટી, ૨ૈયા ચોકડી પાસે ૧પ૦ ફૂટ ૨ીંગ ૨ોડ ખાતે ૨ામધૂન ૨ાખવામાં આવેલ છે.
સાપ્તાહિક સત્સંગ યજ્ઞભજન
આર્યસમાજ ા૨ા સાપ્તાહિક સત્સંગપ, યજ્ઞ ભજન અને પ્રવચનનો કાર્યક્રમ આવતીકાલે માયાણીનગ૨, આર્યસમાજ ૨ોડ ખાતે સાંજના પ થી ૭ અને તા.૧૩ અને બુધવા૨ના ૨ોજ આર્યસમાજ (હાથીખાના) મહર્ષ્ાિદયાનંદ માર્ગ ખાતે ૨ાખવામાં આવેલ છે. જેમાં આર્યસમાજના પુ૨ોહિત પ્રવચન આપશે.


Advertisement