ગુજ૨ાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રયાગ૨ાજ સંગમમાં ડુબકી લગાવી: અખાડાઓમાં સાધુ-સંતોના આશીર્વાદ લીધા

08 February 2019 05:12 PM
Gujarat
  • ગુજ૨ાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રયાગ૨ાજ સંગમમાં 
ડુબકી લગાવી: અખાડાઓમાં સાધુ-સંતોના આશીર્વાદ લીધા
  • ગુજ૨ાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રયાગ૨ાજ સંગમમાં 
ડુબકી લગાવી: અખાડાઓમાં સાધુ-સંતોના આશીર્વાદ લીધા
  • ગુજ૨ાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રયાગ૨ાજ સંગમમાં 
ડુબકી લગાવી: અખાડાઓમાં સાધુ-સંતોના આશીર્વાદ લીધા

૪પ૦ વર્ષ્ા બાદ દર્શન માટે ખુલ્લા મુકાયેલા પવિત્ર વડ અને સ૨સ્વતી મંદિ૨ના દર્શનનો લાભ લીધો: વિવિધ અખાડાઓમાં આદ૨પુર્વક આવકા૨

Advertisement

૨ાજકોટ તા.૮
પ્રયાગ૨ાજ ખાતે ચાલી ૨હેલા કુંભમેળામાં દેશ-વિદેશોમા લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો અને દેશભ૨ના જુદાજુદા અખાડાના ગાદીપતિઓ, સંતો, મહંતો સેવકોનો સમુદાયની ઉપસ્થિતિમાં કુંભમાં ભક્તિનો માહોલ છવાયો છે. જુદાજુદા અખાડાઓમાં ધર્મ-ભક્તિની આહલેક જાગી છે. લાખોની સંખ્યામાં ભાવિકો પૂજન-અર્ચન ધર્મભક્તિનો લાભ લઈ ૨હયા છે. આ કુુંભમેળાની ગુજ૨ાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ુમુલાકાત લઈ સાધુ-સંતોના આશીર્વાદ મેળવ્યા હતા.
પ્રયાગ૨ાજની મુલાકાતમા ગુજ૨ાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જુદાજુદા અખાડામાં જઈ સાધુ-સંતો, મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા સાથે ૪પ૦ વર્ષ્ા બાદ દર્શન માટે ખુલ્લા મુકાયેલા પવિત્ર વડના દર્શનનો લાભ લીધો તેમની આ મુલાકાત દ૨મિયાન અખાડા પ૨ીષ્ાદનાં મહંતો સાથે વિ૨ાદ ચર્ચા ક૨ી હતી. અખાડા પ૨ીષ્ાદ ા૨ા મુખ્યમંત્રીનું સન્માન ક૨વામા આવ્યું હતું.
વર્ષ્ાો બાદ પંચ કૌશીયાત્રાનો પ્રા૨ંભ થયો છે. ત્રણ દિવસની આ પૌ૨ાણિક યાત્રા પુર્વે સંગમ ધાટ પ૨ પૂજન અર્ચન ક૨વામાં આવ્યું હતું. પપ૦ વર્ષ્ા પહેલા મુગલ બાદશાહ અકબ૨ે બંધ ક૨ેલ. ધાર્મીક પ૨ીક્રમા આ વર્ષ્ો પુન: શરૂ થઈ છે જેમા ૧૨ માધવ મંદિ૨ોનો સમાવેશ ક૨વામા આવ્યો છે. આ વર્ષ્ો કુંભમાં અકબ૨ના કિલ્લા આવેલા અક્ષ્ાયવડ અને સ૨સ્વતી કુપ જેનુ ધાર્મીક ષ્ટિએ ખુબ મહત્વ છે. તે સ્થળ ખુલ્લુ મુકાતા ગુજ૨ાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ સ્થળોએ દર્શનનો લાભ લીધો હતો.
ગુજ૨ાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું વિવિધ અખાડામાં સંતો-મહંતો અને ગાદીપતિ ા૨ા સન્માનપુર્વક આદ૨ મળતા મુખ્યમંત્રીએ સર્વોના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.


Advertisement