રાજકોટ તા. ર૪ અખબારી અને રાજકીય જગતમાં માત્ર ૧૮ વષૅની વયે પદાૅપણ કરનાર મનિષભાઈ ચાંગેલાનો અાવતીકાલે ૪૯ મો જન્મદિવસ છે. તેઅો ૪૮ વષૅ પૂરા રી ૪૯ માં વષૅમાં પ્રવેશ કરશે. માત્ર પરકારત્વ જ નહિ પરંતુ ધામિૅક, સામાજીક, શૈક્ષણિક, અખબારી, સરકારી તથા રાજકીય ક્ષેત્રે તેમનંું અાગવું યોગદાન રહેલ છે. ગુજરાતભરના ટોચના સામાજીક, રાજકીય અાગેવાનો સાથે સૌથી નાની વયે નિકટના સંબંધો કેળવ્યા છે. જયારે રાજકીય રીતે ભાજપમાં રાજકોટ જીલ્લા અને શહેરના રાજકારણમાં છેલ્લા ૩૦ વષૅથી પક્ષના જુદારુજુદા સંગઠન અને વિધાનસભારુલોકસભા ચૂંટણીની જવાબદારીઅો કુનેહપૂવૅક નિભાવી છે. ભારતીય જનતા પાટીૅઅે રાજકોટ જીલ્લા ભાજપના મીડિયા ઈન્ચાજૅ ઉપરાંત ૭પરુધોરાજીરુઉપલેટા વિધાનસભા સીટના ઈન્ચાજૅ તરીકે મહત્વની જવાબદારીઅો અને ઉપલેટા શહેરરુતાલુકાના પ્રભારીની વધારાની જવાબદારીઅો સોંપેલી. તેઅો અત્યારે ઉમિયાધામ ગાંઠીલામાં સૌરાષ્ટ્રભરની સંગઠન સમિતિના ચેરમેન તરીકેની મહત્વની જવાબદારી સંભાળે છે. તેમજ જવાબદારીના ભાગરૂપે ગુજરાતભરના દરેક જીલ્લામાંથી નવું સંગઠન મજબુત બનાવેલ છે. જયારે પાણીદારરુપાટીદાર સમાજની માતબર સંસ્થાઅો ઉમિયાધામરુ êઝા, સિદસર, ગાંઠીલા ખાતે યોજાયેલા ઉમિયા મહોત્સવોમાં મીડિયા પ્રવકતા તરીકે સફળ કામગીરી કુનેહપૂવૅક નિભાવીને સંસ્થામાં અવિરત સેવાઅો અાપે છે. નાની વયે મોટા ગજાના મનિષભાઈ ચાંગેલાઅે રાજકોટમાં છેલ્લા ૧૪ વષૅમાં ટોચ કક્ષાના સંપકોૅ અને સંબંધો દરેક જ્ઞાતિ અને સમાજના ટોચના અાગેવાનો સાથે કેળવ્યા છે. તેમના જન્મદિને મો.નં. ૯૮રપર ૯પ૧૩૩ પર શુભેચ્છા વષૅ થઈ રહી છે.