ભીલવાસ મેઇન રોડ પર પાણીની લાઇન તુટી: સર્જાતા હજારો લીટર પાણી વેડફાયું

11 January 2019 07:08 PM
Video

Advertisement

શહેરના સદર ભિલવાસ મેઇન રોડ પર આજે સવારે પાણી વિતરણની મુખ્ય પાઇપ લાઇન તુટતા રસ્તાપર ભરશિયાળે પાણીની નદી વહી હતી. જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી સર્જાઇ હતી.


Advertisement