વડોદરા શહેરમાં ગાદલાના ગોડાઉનમાં લાગી આગ... સમગ્ર વિસ્તાર ધૂમાડાથી ઢંકાઇ ગયો

11 January 2019 06:54 PM
Video

Advertisement

વડોદરા શહેરના અજબડી મિલ રોડ પર આવેલા ગાદલાના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડને બનાવની જાણ થતાં તુરંત જ સ્થળ પર દોડી ગયા હતા. આગ બુઝાવવા માટે પાણીના 6 ટેન્કર વપરાયા હતા. આગને કારણે સમગ્ર વિસ્તાર ધૂમાડાથી ઢંકાઇ ગયો હતો


Advertisement