ઓનલાઈન ફૂડ ડિલવરી કંપની સ્વિગિ પાસેથી ઓર્ડર લેવાનું બંધ !

11 January 2019 06:41 PM
Video

Advertisement

અમદાવાદમાં આજથી કમિશન સહિત વિવિધ પ્રશ્નોને લઈ શહેરના હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ્સ એસોસિયેશન દ્વારા ઓનલાઈન ફૂડ ડિલવરી કંપની સ્વિગિ પાસેથી ઓર્ડર લેવાનું બંધ કર્યું છે. જ્યારે ઉબેર ઈટ્સ અને ઝોમેટો સહિતની બીજી ઓનલાઈન ફૂડ ડિલવરી કંપની સાથે હાલ વાતચીત ચાલી રહી છે.


Advertisement