સુરતમાં ત્રણ વર્ષની બાળકી સાથે બની દુષ્કર્મની ઘટના.. પોલીસ કાફલો ઘટનાસ્થળે

11 January 2019 06:21 PM
Video

Advertisement

બાળકીઓ સાથેની દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. હજીરા વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકીને ઉપાડી જઈને કોલોનીથી દૂર 500 મીટર દૂર ઝાડીમાં બાળકી સાથે દુષ્કર્મ ગુજરાવમાં આવ્યું હતું. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં પોલીસને જાણ કરાઈ હતી. પોલીસના ઉચ્ચઅધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બાળકીને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી છે.


Advertisement