ભાજપ પ્રવકતા રાજુ ધ્રુવ દિલ્હીમાં: રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપશે

11 January 2019 06:14 PM
Rajkot
  • ભાજપ પ્રવકતા રાજુ ધ્રુવ દિલ્હીમાં: રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપશે

Advertisement

આજથી દિલ્હીમાં ભાજપનું રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થયો છે જેમાં દેશભરમાંથી ભાજપના 12000થી વધુ પ્રતિનિધિઓ હાજરી આપી રહ્યા છે. જેથી ભાગ લેવા ગુજરાત ભાજપના પ્રવકતા શ્રી રાજુભાઈ ધ્રુવ ગઈકાલે સાંજે જ દિલ્હી પહોંચી ગયા હતા અને આજે અધિવેશનમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે હાજરી આપી રહ્યા છે. આજે આ અધિવેશનને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી અમીત શાહ સંબોધન કરશે તથા કાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સમાપન સમારોહને સંબોધન કરશે.


Advertisement