લીમડી-રાજકોટ હાઇવે પાસે બે ડમ્પર અને એક ટ્રક ધડાકા ભેર અથડાયા..

11 January 2019 06:08 PM
Video

Advertisement

લીમડી-રાજકોટ હાઇવે પાસે ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી બે ડમ્પર અને એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો માર્કેટીંગ યાર્ડ પાસે વાહનો ધડાકા ભેર અથડાયા હતા પુર ઝડપે આવી રહેલા ડમ્પરના વાંકે આ અકસ્માત થયો હતો સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ એક ડમ્પર ચાલક ત્યાથી ફરાર થઈ ગયો હતો પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ન થાય તે અંગેની કાર્યવાહી હાથધરી હતી


Advertisement