ઉનાના કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશને અજાણ્યા શખ્સે પ્રાઈવેટ નંબરથી ધમકી આપી

11 January 2019 06:00 PM
Video

Advertisement

ઉનાના કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશ સાથે ફોન પર કોઈ અજાણ્યા શખ્સે પ્રાઈવેટ નંબરથી ધમકી આપી હોવાની ઘટના બની હતી. બે દિવસ સતત ફોન કરનાર અજાણી વ્યક્તિ તેમને શારીરિક નુકસાન પહોંચાડી શકે તેવી શંકા વ્યક્ત કરતાં પૂંજાભાઈએ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં પ્રાઈવેટ નંબર ધારક અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે.


Advertisement