સીબીઆઈના હંગામી વડા તરીકે ફરી રાવ: વર્માના બદલીના આક્ષેપો પાછા ખેંચાયા

11 January 2019 05:59 PM
Rajkot
Advertisement

નવી દિલ્હી તા.11
આલોક વર્માની હકાલપટ્ટી બાદ સીબીઆઈના અધિકારી નાગેશ્ર્વર રાવે તપાસ એજન્સીના કાર્યકારી ડીરેકટર તરીકે ફરી ચાર્જ લીધો છે. કાર્યભાર સંભાળતાની સામે જ તેમણે વર્માએ કરેલા ટ્રાન્સફરના આદેશો રદ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે 23-24 ઓકટોબરની રાતે વર્માને ફરજીયાત રજા પર ઉતારી દેવાયા ત્યારે પણ નાગેશ્ર્વર રાવને હંગામી વડા બનાવાયા હતા.


Advertisement