રાજકોટ પોલીસ નો નવતર પ્રયોગ: વાહન ચાલક ને પતંગ આપવામાં આવી

11 January 2019 05:50 PM
Video

Advertisement

સતત બે દિવસથી શાળા તેમજ કોલેજ પાસે પોલિસ દ્વારા હેલ્મેટ ન પહેરનારા સામે કડક કાર્યવાહી તેમજ આકરો દંડ કરવામાં આવતો હતો જેને લઈને આજરોજ પોલીસ દ્વારા વાહન ચાલકોને દંડ નહી પરતું એક ટ્રાફિક જાગૃતીને ધ્યાનમાં રાખી હેલ્મેટ ન પહેરનાર ને ગુલાબ નું ફૂલ અને પત્રિકા વિતરણ કરવામાં આવી અને હેલ્મેટ પહેરનાર વાહન ચાલક ને પતંગ આપવામાં આવી હતી. જોકે આજે એક દિવસમાં પોલીસ દ્વારા 1000 થી વધુ વાહનચાલકોને હેલ્મેટ ન પહેરવા મામલે દંડ પણ ફટકારવામાં આવ્યો છે


Advertisement